આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૯૦
 

માબાપ થવુ.. આકરુ છે ઘરમાં વાતા થયા જ કરે છે : “ પેલી છોકરી જોઇ ? સાવ ગાંડા જેવી છે. એને બેસવા-ઓલવાના ધડા? એની માએ એને બગાડી મૂકી છે. ” “બાપુ! રમાન મા હાય તે એને શું ? સાચી મા હાય તા આ હાલ થાય કે ? કાઇની મા મરામા. ” “ એ રાઘવજીની વાત કરો મા. મારા કાન દુખે છે. રેઢિયાર! કાણુ જાણે ખાપ હશે કે રાક્ષસ ? છેકરાને કાંઇ ઢીખે છે! ” બાળકા આ પશુ સાંભળે છે, અને વગર મહેનતે વિચારે છે : “ હં, એની માં ખરાબ; હ, એના બાપ રાક્ષસ; હ’, એ તેા આવા ને એ તા આવેા. ” g, ઘરમાં બધાં ભેગાં થઇને નાનપણની વાતા કરે છેઃ “ ખા! મને તો કાઇ અડે તા એવી રાડેા પાડુ, એવી રાડા પાડુ’ કે ગામ આખું ગજવું. મારા ખાપા ફોજદાર, તે અડ નારની ધૂળ કાઢી નાખે ! ” “ મને નિશાળે જવું ન ગમતું, પણ આપણે તે ખાટું ખાટુ' માથું દુખવા લાવીએ. ” મારી બા મને મારે નહિ એટલે હું તા ખાટુ' મેલું. માત્ર એક વાર પકડાઇ ગયા હતા; તે પણ એક જ વખત!” છે।કરાં તે સાંભળ્યા જ કરે છે; તેમને ઘણા પાઠો મળે છે. 27 … મારી અઘરણી ન થઇ તે ન થઇ! એ રાંડ પેલી મારી નણંદે બધુ કર્યુ.. “મારે આ જીવી પેટમાં હતી ત્યારે મારે માથે કાંઇ દુઃખ પડયુ છે ! ભૂ'ડુ થો એ સાસુનું.” “ ભાઈ! બાપ તેા નાનપણમાં મરી ગયા ને કાકા એ તા કાકે। જ ! કાંઇ મારે માથે કરી છે? હવે કાકા મળે તા સામું પણ ન જોઉં !’’ નણંદ, સાસુ ને કાકા વિષેના વિરાધી ખ્યાલા ખાળક ભેગા કરે છે. ઘરમાં વાતાના પાર નથી હાતા. “ એ વળી સામે શુ લે ? રાં...ને એક ડાંગ મારી તે માથું ફાડી નાખ્યું !”