આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૯૧
 

છેાકરાઓને કાન છે. ૯૧ ,, “ ભાઇ ! નવા ન્યાયાધીશ તા ઠીક છે; લાંચ આપે એનુ કામ થાય. ન્યાય ન્યાયને ઠેકાણે ! ” “એ વળી આપણા ઘરનું વાકુ' ખેલનાર કાણુ છે? કાલે જઈને કેસ કરું.’ ‹ એ વકીલ ને વૈદ્ય; એના ધધા જ એવા. સ્વાના સગા. પૈસા મળે ત્યાં સુધી તમારા. ” ખાળકા ધંધાદારીઓના સારા ખ્યાલ લે છે. આપણે વિચાર કરવા પડશે કે આપણે ગમે તે વાતા બાળકેાને કાને પડવા દઇશું? અને નહિ તા આપણી વાત ચીતના વિષયે ફેરવીશું ? ને સૌથી વધારે તા આપણી જગત તરફની દૃષ્ટિમાં ફેરફાર કરીશું ? અથવા તા વધારે ભાગે મૌન રાખીશું? બાળકેાને આપણે વિચાર કરવાની ને સાચુ' ખાટુ' પારખવાની શક્તિ આપીશું નેદુનિયા વિષે અભિપ્રાય બાંધી લેવા છૂટાં મૂકીશું, કે તેમને આપણા જ અભિપ્રાયમાં ઉછેરી તેમના પોતાના અભિપ્રાયાના નાશ કરીશું ? [ ૨૪ ] છે.કરાઓને કાન છે બહારથી કાઇ બેસવા આવ્યું હોય ને નવુંસવુ હોય તા આપણે સૌ તેની હાજરીમાં વિચારીને ખાલીએ છીએ. આમ ખોલીશ તે આમ દેખાશે, આમ ખેાલીશ તા આવા અથ થશે, વગેરે વિચારો આપણી વાણીને નિયંત્રિત રાખે છે. આપણે કાઈને ત્યાં ગયાં હાઇએ તે ત્યાં પણ આપણે ઉપરના ધારણે વરતીએ છીએ.