આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૯૩
 

છેાકરાઓને કાન છે. ૯૩ આ બધા પ્રસ'ગાએ આપણાં બાળકા તા આપણી આસપાસ હાય જ છે. બાળક આપણી સાથે રહે છે. તે મનુષ્ય પ્રાણી છે; તેને કાન અને સાન બને છે. તે આપણને બધા વખત જુએ છે ને જાણે છે. સંગતિથી તેના પર આપણી છાપ પડે છે. હવે જ્યારે બાળક જુદા જુદા પ્રસંગે આપણને જુદી જુદી રીતે ખેાલતુ સાંભળે છે ત્યારે પ્રથમ તા તે ભારે મૂ'ઝવણમાં પડે છે. હમણાં જ ઘરમાં બા-બાપા બાઝતાં હતાં; હમણાં જ બહારથી ખીજા' આવ્યાં એટલે હેતથી વાત કરતાં હાય તેવાં દેખાવા લાગ્યાં ને તેવી વાતા કરવા લાગ્યાં હમણાં પિતાશ્રીને શેાલે એવી વાણી તેમણે ન વાપરી; નાકર ઉપર ક્રાધ કરતા હતા, પણ આ પેલા ભાઈ મળવા આવ્યા ત્યારે તે અત્યંત શાંતિથી-આવનાર ઉપર ગુસ્સે થવાય એવી વાત તે કરતા હતા છતાં પણ શાંતિથી સાંભળતા હતા, ને કશું પણ ખેલ્યા નહિ. વિદ્યાર્થીએ આગળ ખાપા એક શબ્દ વધારે ઘટાડે ખેાલતા નથી, તેમની સાથે હસે છે તે પણ માપીને કે તાળીને; અને આ મારા ફલાણા કાકા ને ફલાણા મામા આવે છે ત્યારે તા ખેલ ખેાલ કરે છે, ખડખડ હસે છે. ખા હમણાં જ નાની ફેાઈને ઘરમાં તા ગાળા દેતી હતી ને તે આવ્યાં એટલે “ આવ્યાં, મા !” કહીને ઊભી થઈને ચાકળા નાખી દીધા ! પાડોશીની દીકરી એકલી ઘરમાં આવે છે તા ખા કે બાપા કહે છે * “ ચાલી જા ! અહીં કેમ આવી, અત્યારમાં ? આ ઊઠીને આવી જ છે ! કાંઇ કામ- ખામ છે કે ? ” પણુ જો તે એની મા સાથે આવે છે તા “ અલી ચ'પી! અત્યારમાં કયાંથી? વહેલી ઊઠતી લાગે છે ? લે આવ, તને કંઇક આપું રાજ વહેલી આવતી હાય તા ટપુની સાથે તને ય કઇંક મળે ના |” બા ને કાકા