આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૯૫
 

[ ૨૫ ] આપણા હુકમા “ એ રમુ ! તું કયાં જાય છે ? ” રમુ કહે : “ નાના કાકા કહે છે કે પેલી ખારી નીચે છાંયા છે ત્યાં રમેા. ” “ ત્યાં નથી જવું; પેલી કાટડીના ખૂણા પાસે બેસે.

અલ્યા રમુ! અહીં કેમ બેઠા છે? આ ખૂણા પાસે ચાલેા ઘરમાં; પાઠ વાંચા ” - ખાએ અહીં રમવાની રજા આપી છે. “ ચાલેા; પાઠ વાંચવા મેસેા. ’’

“ એ રમુ! પાઠ વાંચવાનું અત્યારે કાં સૂઝ્યુ' ? ચાલ, ઝટ નાહી લે; ઊનું પાણી તૈયાર છે. ” કહેઃ ′′ રમુ બાપુએ પાઠ વાંચવાનું કહ્યું છે. ” દર પાઠ પછી વંચાશે; ચાલા, નાહવા બેસે. ”

‘ એ રમુ ! હમણાં નાહવાનુ બંધ રાખ. પેલા ભાઈને સારાકાકાનું ઘર બતાવી આવ. ’’ પણ મેન કહે છે કે નાહીને જા. “ના, હમણાં જા; પછી નાહજે. ”