આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૯૬
 

આપણા હુકમા આ પેલી કહેવતળુિં થયુ.. એક રમુ ને સેા ઇમુ : એટલે કે એક જણ ને સેા જણાં કહેનારાં! રમુ નાના છેાકા; સૌ એનાથી મેટાં. સૌને જાણે કે માટાં છીએ એટલે જ અધિકાર કે રમુને જે આવે તે કહે! એ અધિકાર સૌને પણ એવી જ રીતે મળેલા ઃ એટલે કે તેઓ નાનાં હતાં ત્યારે તેમના પણ આ જ હાલ થયેલા. સ આમાં રમુનું શું થાય છે તે જોયુ? રમુ એક કામ કરવા બેસે છે ત્યાં બીજું લેવું પડે છે; ને જ્યાં બીજું કરવા એસે છે ત્યાં ત્રીજું કરવાની વાત આવે છે. રમુનું એકે કામ પૂરું થતું નથી. પછી તેને તેનાથી લાભ અને આનંદ તા શાનાં જ થાય ? અને રસુનું કામ બગડે એ ઠીક, પણ તેનું મન પણ બગડે, એના મનમાં એમ જ થવાનું : “ આ તે કાઇ- નામાં ઢંગધડા છે કે નહિ ? એક આમ કહે છે, ત્રીજુ આમ કહે છે! માળાં બધાં ડાહ્યાં ?’’ રમુ નાના છે એટલે તે રાકડું પરખાવી શકતા નથી, તેમ સૌની ભૂલ સામે સ‘ભળાવી શકતા નથી. પણ તેમાંથી તે પાકુ' એવું શિક્ષણ તો લે જ છે. રસુનાં હુકમ કરનારાં તરફ જોઇએ તે આપણને શુ લાગશે ? આપણને થશે કે આ ઘરમાં કશું તેજ નથી. નથી એકતંત્ર, નથી સંયુક્તતંત્ર, અથવા સ્વાતંત્ર્ય. અહીં તા સૌ-તત્ર એટલે કેાઈનું તંત્ર નહિ એવુ ભાસે છે ! આ વિચિત્ર તંત્રમાં પહેલાનું ખીજી ઉપાથે છે, અને ખીજાનુ' ત્રીજી’ ઉપાથે છે. એમાં એકબીજા પ્રત્યે માન કર્યાં ? આમાં કશું નિયમન કર્યાં ? આમાં રમુને શાનું શિક્ષણ મળવાનુ' ? અંધાધૂ'ધીનું કે વ્યવસ્થાનું ? માનનું કે માનભંગ કરવાનું?