આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૯૭
 

વાણીમાં અતિશયાક્તિ ૯૭ આવી સ્થિતિ ઘણાં ઘરામાં છે અને તે તુરત જ સુધરવી જોઇએ. એક રાજાને બદલે બધા રાજા થાય ને સૌ સૌને ફાવે તેમ હુકમ કાઢે તા રાજ્ય કેટલા દિવસ ચાલે ? શેઠ એક જોઇએ; તત્રવાહક એક જોઇએ; સત્તા એક જોઇએ. એશક જ્યાં મોટાં કામા હોય ત્યાં સયુક્ત સત્તા હાય, સયુક્ત તત્ર હોય, અગરકાના વિભાગ કરી વિભાગિય તંત્ર હાય; પરંતુ નાના પરત્વે બાકીનાં મેટાં સૌ સત્તાધારી, એ સ્થિતિ તા પરવડે જ નહિ. રમુના ખાપા કાં તા એકલા જ બધા હુકમા કાઢે ને હુકમેા પ્રમાણે રમુની બા પણ મર્યાદામાં રહી પેાતાને લાગતા હુકમા કાઢી શકે; એનની સત્તા પણ હાય ખરી, પરંતુ તે મર્યાદિત અને માન્ય થયેલી. અને દરેક સત્તા એટલું તા અવશ્યજીએ જ કે કાઇના પણ હુકમનું અપમાન કે ઉત્થાપન કાઈ ન જ કરે. દરેક સત્તા પોતાની મર્યાદાની બહાર કદી હુકમ ન જ કાઢે. એટલું સ્વીકારે એટલે એક- તંત્ર, સયુક્ત તંત્ર કે પ્રજાતંત્ર કે કોઈ પણ તંત્ર ચાલે જ; અને રમુ જેવાને કચરાવું ને આથડવું ન પડે. ©©©©©© વાણીમાં અતિશયેશક્તિ p [૨૬] રમુને બાપાએ એલાગ્યા. ઉતાવળથી જતાં દૂધના કળશાને જરાક ઠાકર લાગી; દૂધની ઝાલક ઊડી ને પાવળુ દૂધ ઢાળાયુ.