આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૯૮
 

૯૮ માબાપ થવું આકરુ છે મા કહે : “ રાયે આંધળો ! આ શેર એક દૂધ ઢોળી ,, નાખ્યું. ” વીજી થાળી લઈ જમવા આવતી હતી. હાથમાંથી થાળી પડી ગઈ. ,, કાકી કહે : “ અરર ! મારા તે કાન ફૂટી ગયા. ” ફઈ કહે : આમ તેા વાસણ ફૂટી જાય. એલી વીજુડી! સરખાં થાભતી હૈ। તા ? હાથ ભાંગલા છે ? ” આવા અતિશયેાક્તિના અનેક દાખલાઓ આપી શકાય. આ દાખલામાં અતિશયેાતિ છે; બાળકાની શક્તિ– અશક્તિનાં કારણેાનું અજ્ઞાન અને ગેરસમજણ પણ છે, ચાલવુ – હાલવુ… એવી રીતે કે અથડાઇએ નહિ ને ઠેસ ન આવે, એમાં ચાલવાના કાબૂ ખરાખર જોઇએ છે. નવા સાઇકલશિખાઉ સાઈકલ વાંકીચૂકી કરીને અકસ્માત કરે છે, એનું કારણ એ છે કે હૅન્ડલ ઉપર તેના પૂરા કાબૂ નથી. શરીરને સમતાલપણે ચલાવી શકાય તે માટે બાળકને ચેાગ્ય એવી ડ્રીલ જેવી કસરતની જરૂર છે. લશ્કરને તાલીમ આપવાના હેતુ સમૂહગત હિલચાલનુ વ્યવસ્થિતપણું કેળવવાના છે. આપણે બાળકને શરીરની સમતાલતા કેળવવાના પ્રસ'ગેા ન આપીએ ને ભૂલેા કાઢીએ તા ખાળકની ભૂલેા સુધરશે નહિ અને આપણને પણ અસ'તાષ રહેશે.