આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૯૯
 

આપણને ખેલતાં આવડે છે? વળી અતિશયેાક્તિથી ખેાલવાની આપણી ટેવથી બાળક આપણા કથનની નૈતિક કિંમત ગણતું નથી. તેના મનમાં આપણે વિષે પ્રશ્ન ઊઠે છે કે મોટાંએ આવું ખાટુ કેમ ખેાલતાં હશે ? ભાષાષ્ટિએ પણ આવી અતિશયાતિ માફ ન કરી શકાય. બાળક એની ખેાલવાની ખાખતમાં બેદરકાર બને છે. આપણું કથન હમેશાં અતિશયાતિથી ભરેલું છે એવી છાપ થઈ જતાં ખાળક તેને લગભગ ગણકારતું નથી. ધીરે ધીરે તે રીઢુ થઇ જાય છે. પ્રથમ જેમાં તેને અસત્યભાસ થતા હતા, જે અતિશયેાતિ અતિશય લાગતી હતી, તેને બદલે પાછળથી તે રી' થતાં તેવી જ અશિક્તવાળુ વચન પેાતે ખીજા પ્રત્યે તેમ જ પેાતાનાં બાળકા પ્રત્યે પણ કાઢતાં શીખે છે. આમ અતિશયાક્તિની પર પરા ચાલી આવે છે. જરાક જો કાળજી રાખીએ તેા આપણે અને બાળકો આવી અતિશયાક્તિમાંથી અને તેના નુકસાનમાંથી છૂટી જઇએ. [ ૨૭ ] આપણને ખેલતાં આવડે છે? ખેલતાં આવડે છે એટલે આપણે ખાલીએ છીએ; સામાને અર્થ સમજ્યા વિના છૂટકો નથી તે સમજે છે. પણ સવાલ એ છે કે આપણને બરાબર બાલતાં આવડે છે ? તમે ઉતાવળથી ગડબડ ગડબડ ખાલી જતા શેઠને સાંભળ્યેા છે ? તમને તે નથી ગમતા, છતાં તમે તેને સમજી હ્યા છે. તમારા મન ઉપર તેની કાર્યશક્તિની કશી જ છાપ પડતી નથી.