આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૦૦
 

માબાપ થવુ આકરુ છે તમે કેાઇ અખડખખડ ખેલનાર વક્તાને સાંભળ્યેા છે ? તમને તેમાં મજા પડતી નથી છતાં વ્યાખ્યાનના વિષય ઉપયાગી છે એટલે, અગર સભ્યતાને કારણે બેસી રહ્યા છે. એટલે, સહન કરી લ્યે છે. તમારા મનમાં તેના વિચારાની પૂરી છાપ નથી પડતી ને તેનું અડધું કહેવું નકામું જાય છે. તે તમારામાં જે લાગણી જગાડવા માગે છે તે તે જગાડી શકતા નથી. ૧૦૦ આવા વધારે દાખલા તમારા અનુભવમાં છે વક્તા અને શેઠ પેઠે આપણે માબાપેા અને શિક્ષકા જે અણગમતી ઢબે ખાલીએ છીએ તેની અસર બાળકા પર કેવી થાય છે તેના વિચાર કર્યો છે ? પ્ર |ી કાઈ સારાં સસ્કારી માખાપે પેાતાનાં બાળકો સાથે વાતા કરતાં હોય ત્યારે ત્યાં તમે હાજર હા તા તમને જણાશે. માબાપા બહુ સ્પષ્ટતાથી, મધુરતાથી ધીરજથી અને ધીમાશથી ખેાલે છે; પેાતાના હૃદયના ભાવા વ્યક્ત થઇ શકે તેવા શબ્દોની પસદગીથી ખેાલે છે. બાળક સાથે વાત કરતાં તેને ખ્યાલ છે કે ખોળકા હજી થાડા જ વખતથી આ દુનિયામાં આવેલાં મહેમાને છે. બધું સમજી લેવાનુ. જેમ સારા યજમાના મહેમાન ઉપર છેાડતા નથી તેમ સારાં માબાપે। પણ કરે છે. નવા આવનારની મુશ્કેલી સમજી, નવી ભાષા જાણુનારની મુશ્કેલી સમજી, તે બહુ કાળજીથી વાત કરે છે. બાળકા બધું બરાબર સમજી શકે છે તેથી માબાપ અને બાળકા વચ્ચે ગેરસમજણ ઊભી થતી નથી. ભાષા ન સમજવાથી ઘણી ગેરસમજણા થાય છે એ તા આપણા અનુભવ છે.