આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૦૧
 

આપણને ખેલતાં આવડે છે ? ૧૦૧ આથી ઊલટા જ અનુભવ તમને અસ`સ્કારી રીતે ભાષા વાપરનાર માબાપે અને બાળકી પરવે થશે. આ બધું તમારા હમેશના અનુભવનુ છે એટલે એ લખવુ' છેાડી દઈએ. હવે ધારા કે તમે ભવિષ્ય કાળની એક નિશાળમાં ગયા. એ નિશાળમાં શિક્ષક એવી રીતે ખેલશે કે એની સ્થિર- ગભીર નિર્મળ વાણી તથા વ્યવસ્થિતપણે, શુદ્ધિથી, ધીમેથી, તાલબદ્ધપણે તેને ઉચ્ચારવાની રીતિ, ખાળકને સ્વતઃ શાંત અને અભિમુખ કરશે. શિક્ષકને જે કહેવાનું છે તે બાળક આછા શ્રમે સમજશે. કહેવાનુ પ્રિય વાણી સાથે આવેલું હાવાથી પ્રિય લાગશે અને ખાળામાં પ્રાણ જગાડવાની વાણીની શક્તિ પ્રત્યક્ષ દેખાશે. બાળકા માબાપના આછા ચાળા પાડે છે, કેમકે તેમને કાઇએ શીખવેલું હાય છે કે માબાપના ચાળા પડાય નહિ, અગર માબાપ બાળકોને સીધું કહી દે છે કે “ એમ ન થાય; ચાળા ન ન પડાય. ” ખાળકાની મનાવૃત્તિ વ્યક્ત કરવાના માર્ગ બંધ કરી માખાપ હવે ચાળા પાડવા ચેાગ્ય પાતે રહ્યાં નથી એમ મૂર્ખાઈથી માનતાં હાય તા તેએ જખ મારે છે, અગર ખાંડ ખાય છે. બાળકા માબાપને છોડીને ખીજાનાં નામા આપી તેમના ચાળા પાડયે જ રહેવાનાં છે. પણ શિક્ષકના ચાળા જોવામાં માબાપ રસ લે છે, અને તેથી શિક્ષકેાના ચાળા છૂટથી પાડવાનું બાળકાને મળે છે. આ ચાળામાં ખાળકે શિક્ષકૈા કેમ આવે છે ને તે વખતે કેવી કેવી કઢંગી તેમની મુખમુદ્રાની રૂપછાયાા બને છે, તે બરાબર બતાવે છે. શિક્ષકા આવે પ્રસ'ગે હાજર રહી જરા જુએ તા ખબર પડે કે તેમણે બાળકો સમક્ષ કેવી રીતે ખેલવુ ઘટારત છે. માબાપો ધારે તે શિક્ષકેાના ચાળામાંથી ઘણાં ડાહ્યાં થઈ શકે.