આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૦૨
 

માબાપ થવું આકરુ છે છેવટે વાત એમ છે કે આપણે સૌ વિચાર કરીએ કે આપણને અંદર અંદર, મેાટાં સાથે, નાનાંઓ સમક્ષ અને બાળકા સમક્ષ સારી રીતે ખેલતાં આવડે છે ? ૧૦૨ [૨૮ ] ખાનગી વાતા મારા એક મિત્રે મને કહ્યું : “ મારા નાના ભાઈ, અમે ઘરનાં કાઇ એ માણસા નજીક આવીને વાત કરતાં હોઇએ છીએ ત્યારે દૂરથી કાન માંડે છે, પેાતાનું કામ છેાડે છે, કામ કરવાના દેખાવ કરે છે, ઘણી વાર બહાનાં કાઢી પાસે આવે જાય છે અને ઘણી વાર કાંઈ શેાધતા હાય કે ચિત્રા જોતા હાય એવા ડાળ કરી સાંભળવાના પ્રયત્ન કરે છે. મારે આ ખાખતમાં શુ* કરવું? ” મે તેને કહ્યું : “ એના ઉપાય તમારે ખાનગી વાત ન જ કરવી, અથવા તમે ખાનગી વાત નથી જ કરતા એવું જણાવવું, એ નથી, હરહ‘મેશાં ત્રીજાને નુકસાન પહોંચાડવાની કે કાવાદાની કે ખટપટની કે એવી વાત એટલે ખાનગી વાત, એવેા ખાનગીનેા અર્થ નથી જ. એ માણસે જાણવાનું હાય તે ત્રીજાને તેની સાથે લેવાદેવા ન હોય, તેમાં તેનું હિત ન હાય, અથવા તે જાણવાથી ત્રીજાને હાનિ હાય, અગર તે વાત ત્રીજાના હિતની હાય પણ તેને જણાવવાથી અહિતની હાય, તેવી વાત ત્રીજા પૂરતી ખાનગી ગણી શકાય. તેવી વાત ખાનગીપણે જ થવી જોઇએ. દરેક ધધામાં