આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૦૪
 

૧૦૪ માબાપ થવુ' આકરુ છે તેને પેાતાને જ કામની છે. માટે તે સાંભળવાની આપણને દરકાર ન હાવી જોઇએ. ને છતાં આપણે ઘણી વાર કાન માંડીએ છીએ, ચાર પેઠે લપાઈને વાત સાંભળીએ છીએ, એ સારું નથી; એમાં સભ્યતા નથી; એ ખાનદાની ન જ કહેવાય; ખાનદાનનું બાળક એમ ન કરે. જેમ આપણે ખાનગી વાત હાય છે તેમ ખીજાને પણ હાય છે. જો આપણી વાત બધા જાણે એમ આપણે ઇચ્છતા ન હાઇએ તા ખીજાની વાત જાણવાની ઈચ્છા કરવી તે અયેાગ્ય જ છે. ” દુનિયાની ઘણી વાતા ખાનગી રહે છે; કારણકે જો તે બહાર પડે તા તેમાંથી જોખમ ઊભું થાય છે. ઘણી વાર તેવી માતા સાથે જોડાયેલાંને તે ખાનગી રાખવાની શરત કરવી પડે છે, અગર તેા ખીજી મુશ્કેલીઓ વેઠવી પડે છે. જો મહારના લાકભય ન હાય તા ઘણી વાતા બહાર પડે ને તેનાથી ઘણાઓને ઘણું કિમતી એવું જ્ઞાન મળે. લેાકભયને લીધે એવું ઘણું મહામૂલ્ય સાહિત્ય છૂપું રહે છે, પરંતુ માત્ર બહારના ભયને લીધે જ વાતા ખાનગી રાખવી પડે છે તેમ નથી; બહારના ભય ન હાય તાપણ કેટલીએક વાતા એવી પવિત્ર છે, એટલી બધી મહત્ત્વની છે, એટલા ઊંડા રહસ્યની હોય છે કે તેના જેએ અધિકારી ન હાય તે તે ન જ જાણે, તે માટે તેને ખાનગી જ રાખવી જોઇએ. આ ન્યાયે ઘણી વાર મેટાંઓના જીવન પરત્વે સાવ નિર્દોષ અને અતિ ભવ્ય વાતા પણ ખાળકાથી ગુપ્ત રાખીએ છીએ, અને રાખવી જ જોઇએ. એમાં ખાળકનુ` કશું અપમાન નથી. એમાં એમનાથી કશી ચારી પણ નથી એમાં ખાટા દાખલાએ દેખાડવા જેવુ' પણ નથી આમ જ જીવનના બધા વિભાગા- માં રક્ષણ કરવા યાગ્ય ઘણુ' છે કે જે ખાળક આગળ ખુલ્લું મૂકી ન શકાય.