આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૦૫
 

ખાનગી વાતા ૧૦૫ વાત- બાળકાને પણ જીવન છે. તેમને ખાનગી વાતા હાય છે. તેઓ આપણાથી ગલીચ કે ગંદી વાતા છાનીછપની કરે છે, કારણકે તેઓ માને છે કે જો તેની ખબર આપણને માટાં- એને પડશે. તે આપણે તેમને વઢશુ' અગર મારશું. જો આપણે બાળકોના વિશ્વાસ મેળવી શકીએ,જો આપણે “ આવી વાત ન જ થાય; કરીશ તા મારીશ. ” વગેરે કહીને તેમને ખાનગી તરફ દોર્યા ન હાય તે। તે આપણી સાથે ઘણી ઘણી વાર્તા સાફ સાફ કરશે. જ્યાં સુધી ખાળકોને મન તેમની વાત સાવ નિર્દોષ છે, કરવા જેવી છે, ન ઢાંકવા જેવી છે, ત્યાં સુધી આપણે તેને ગુપ્ત રાખવા જેવી ન બનાવીએ. એમાં આપણી શરમ કે અશ્લિલતા ન ભાળીએ. આ વાતા ખાદ કરીએ તાપણુ બીજી ઘણી વાતો છે કે જે બાળકો એકાંતમાં ગુપ્તપણે કરવા માગે છે; તેમાં તે ને ઢાંકવા જ માગે છે એવું નથી હાતુ'. કેટલાંએક બાળકો એવાં શરમાળ એટલે માંસતાં હાય છે કે તે કહેવા જેવી વાતા પણ આપણને કહી શકતાં નથી, અથવા તેા ખાસ સંતાડ્યા કરે છે. કેટલાંએક નાજુક પ્રકૃતિનાં માળા જેમ પેાતાનુ નામ, કામ વગેરે અન્યથી ઢાંકે છે, તેમ જ તેએ પાતાની વાતા પણ છુપાવે છે. આવાં માળકા વાતસતાં કહેવાય. જરાક ઉત્સાહ આપી આપણે તેમને આપણી પાસે લઇશું તા તે પેાતાની બધી વાત આપણને કહેશે. અપરિચયને લીધે પણ બાળકો આપણાથી પેાતાની વાતા ખાનગી રાખે છે. ઘણી વાર આપણી બાળકોની વાતા તરફની બેકદર પણ તેમને આપણાથી દૂર રાખે છે. ઘણી વાર વાત કહેવાને પ્રસ'ગ જ આવ્યા હૈાતા નથી તેથી વાત મનમાં ને મનમાં પડી રહે છે, ને ખાનગી રહ્યાના દેખાવ થાય છે. ઘણી વાર ઉઘાડા દિલથી વાત કહેનાર બાળકને આપણે પાછુ પાડેલું