આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૦૭
 

બાળકનું દૃષ્ટિબિંદુ ૧૦૭ ‘ બગાસાં નથી મારતા; આ કીડીએ દરમાં જાય છે એ જોઉં છુ…. ” ,, માબાપો અને બાળકા વચ્ચે થતી વાતચીત આપણે કાન અને ધ્યાન દઈને સાંભળીશું તા આવા કેટલા ચે સ`વાદો જડશે. ઉપર અપાયા છે તેવા ચિત્રવિચિત્ર જવાબ જ્યારે બાળકો આપણને આપે છે ત્યારે કાં તા આપણે તે લક્ષમાં જ લેતાં નથી, કાં તે। તેમાં ખાળકની ખાલિશતા જોઈ હસી કાઢીએ છીએ. ઘણી વાર એવા જવાખૈાથી આપણે ચિડાઇને બાળકને ધમકાવીએ છીએ, પરંતુ ખાળકે એવા જવાબ શા માટે આપ્યા તેના વિચાર ભાગ્યે જ કરીએ છીએ. જરાક વિચાર કરીશુ… તા આ બધી વાતા આપણને બતાવશે કે આપણી અને બાળકની દૃષ્ટિમાં કયાં અને કેવા ભેદ છે. પણ આપણને વિચાર કરવાની નવરાશ નથી કે પરવા નથી. એવી નમાલી ખાખતા પર વિચાર કરવાનું પણ શુ હાય ? આપણી ઉતાવળમાં અથવા મેટાઈમાં આપણે સાંભળ્યું, ન સાંભળ્યુ' કરીએ છીએ. ઘણી વાર બાળકના આશયને સમજવાને બદલે તેનામાં આપણે આપણા પાતાના વિચાર આરોપીએ છીએ, ને આપેલા વિચાર માટે જ તેને ધમકાવીએ છીએ ! બાળક ચાક વાપરે છે તે આપણા મનને બગાડપ આપણી નજરે ચાકના ઉપયાગ અમુક જ પ્રકારના છે. બાળકે કાઢેલા ચાકના આડાઅવળા લીટા આપણી નજરે નિરક છે જયારે બાળકને મન એ ચિત્રા છે; આપણી દૃષ્ટિએ ત્યાં વ્યય છે, ખાળકની દૃષ્ટિએ કિંમતી ઉપયાગ છે. બાળકે જોડાથી રમે છે, તેને સરખા કરી મૂકે છે, તેમાં પગ નાખી ચાલે