આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૦૯
 

[ ૩૦ ] બાળકોને શું ગમે છે ? બાળકાને શું ગમે છે? વ્યવસ્થા કે અવ્યવસ્થા ? શાંતિ કે ઘાંઘાટ ? કામ કે નિષ્ક્રિયતા ? લેાકા એમ માને છે કે બાળકોને કારણ કે તેઓ અવ્યવસ્થિત રહે છે ને કરે છે; પરંતુ અવ્યવસ્થા ગમે છે અવ્યવસ્થા ઉત્પન્ન માન્યતા ખાટી છે. બાળકેાને વ્યવસ્થા પ્રિય છે, કારણ મનુષ્યનુ' માનસ વ્યવસ્થાપ્રિય છે. અવ્યવ સ્થામાં તે ગૂંગળાય છે, મૂઝાય છે; તેને અવ્યવસ્થામાં કાંઈ સૂઝતું નથી. આપણે સુવ્યવસ્થિત વાતાવરણ કરી આપતા નથી, ને ખાળક બિચારુ નાનું હાવાથી માટી અવ્યવસ્થા વ્યવસ્થિત કરી શકતું નથી, માટે તેને મૂઝતાં અકળાતાં જેમતેમ અવ્યવસ્થામાં જીવવાના રસ્તા શેાધી કાઢવાના રહે છે. ને તેને જ આપણે બાળકની અવ્યવસ્થા કહીએ છીએ! બાળકની અવ્યવસ્થા એ તા એ બિચારાની મૂ'યેલ સ્થિતિ છે, અને આપણા અવ્યવસ્થિત વાતાવરણમાંથી તે ઉત્પન્ન થયેલી હાય છે ! લેાકા એમ માને છે કે ખાળકાને ઘાંઘાટ ને ગડબડ પ્રિય છે; ખાળકાને શાંતિ ગમે જ નહિ ને શાંત બેસતાં આવડે પણ નહિ, કારણુ ખાળક ચ'ચળ છે. પણ તે માન્યતા ખાટી છે. બાળક ઘેઘાટ ને ગડબડથી બહુ મૂઝાય છે. તેના નાના નાના જ્ઞાનતંતુ મેાટા અવાજથી બહુ અકળાય છે; તેના પર ખૂબ તાણુ પડે છે. રાજ કેટલાયે અથ વગરના અવાજો તેના કાન પર નિયતાથી અથડાયા જ કરે; શેરીનાં ને ઘરનાં માણસા ખૂબ જોરથી વાતા કરતાં જ હાય; આજુબાજુમાં