આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૧૦
 

૧૧૦ માબાપ થવુ આકરુ છે માણસા રાડા પડતાં જ હોય; માણસા બારણાં ભટકાવતાં જ હાય, વાસણા ખખડાવતાં જ હાય; ને તે પણ બધું કારણ વગર, અર્થ વગર ! બાળકનું મગજ આ ઘેાંઘાટથી ખવાઈ જાય છે. આવી ધમાલમાં પેાતાને ખીજા' સાંભળે માટે તેને પોતાના નાના અવાજ પણ ખૂબ તાણવા પડે છે; ગળુ દુખવવુ' પડે છે. પણ બિચારું શું કરે ? અવાજ, ગડબડ અને ઘાંઘાટમાં જીવવાના રસ્તા તેણે શેાધવા જ રહ્યો; ને તે શેાધી લે છે કે ઘેાંઘાટ કે ગડબડ કરવી એ જ તેના રસ્તા છે. તેના જ્ઞાનતંતુએ થાકી તા જાય છે જ. લાકેા એમ માને છે કે ખાળકાને કામ કરવું ગમતુ' જ નથી માટે ખાળકા પાસે પરાણે કામ કરાવવું જોઇએ; પણ આ માન્યતા તદ્ન ખાટી છે. બાળકૈા કુદરતી રીતે ક્રિયા- પ્રિય છે. પણ આ માટાંએના જગતમાં તેમને કામની સગવડ મળતી નથી, તેમને માટે ચેાગ્ય એવાં સાધના મળતાં નથી, તેમને માટે સ્થળ મળતું નથી. માટાંએાની ગમે ત્યારે રાડ પડશે જ : “ આ શું કરે છે? ત્યાં શું કામ અડચો ? આ શું કામ લીધું ? ” તેને એવા અકસ્માતા વચ્ચે જ ક્રિયા કરવી રહી. એટલે તે આસ્તે આસ્તે નિષ્ક્રિયતાપ્રિય થતું જાય તેા શી નવાઇ? બાળકમાં અવિશ્વાસ રાખવાવાળા તા કયાંથી જ જોઈ શકે કે બાળકોને શુ શુ આવડે ને કેટલું તે કરી શકે ? ખીજી જે ફાવે, જે ગમે કે જેમાં સૂઝ પડે તે કરવાની સગવડ મળે નહિ, અને ન ફાવે, ન ગમે, ન સૂઝે તે ફરજિયાત કરવુ પડે : તા તેવું કરવા કરતાં ખાળકા ન કરવાનું પસદ કરે તા શી નવાઈ? તેથી મેટાંએ માને છે કે બાળકોને કામ ન ગમે. આ કારણે બાળકામાં કેટલી .