આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૧૨
 

૧૧૨ માખાપ થવુ' આકરુ' છે ખારિયાં વગેરે પાછળ ખીડે છે. આ ફેશનના નમૂના છે. એ ક્યાંથી આવી અને કાણે કાઢી તે તે કાણુ જાણે; પણ માળકાને પાછળ બુતાન રાખવાં ગમે છે. માબાપેા તેવાં જ ફાકા કરાવે છે; દરજીએ તેમ કરવા બેઠેલા જ છે. ફેશન ફેકનારા આ પરદેશીએ અને તેને નમીને ઝીલનારા આપણે તથા તેના અમલ કરી દેવાવાળા દરજીએ, એ ત્રણેની વાત અહીં નહિ કરીએ. અહીં તેના ભાગ થઇ પડેલાં બાળકોને તેમાંથી છેડાવવાનું નક્કી કરીએ. કામ હોય છે. ધમકાવે ,, જ્યારે જ્યારે કપડાં પહેરવાં હાય ત્યારે બાળકાએ માબાપનું શરણુ લેવું પડે છે. “ ખા ! ભુતાન બીડી દે.” “ ખાપા ! હૂંક ખીડી દ્યો.” ખા અને ખાપાને બહુ એ આ બધું કચારે કરે? ખા માટી દીકરીને છે : “ એ, ભુતાન બીડી દે. ખા નાકરને કહી દે છે “ અલ્યા એ, ભુતાન બીડી દે તા ? ” હાથ હાવા છતાં અપંગ બનેલું બાળક ઊભું રહે છે; બીજુ કાઇ ભુતાન બીડે છે ત્યારે તેનાથી કપડું પહેરાયુ' વદે છે–ત્યારે તેનાથી બહાર જવાય છે. એમ જ કૈાઇ ને કોઇ મદદ માટે જોઈએ જ. પાછળ ભુતાનનાં ફરાકેાના શાખ કરવા માટે ખાળકને બે વાર એ માણસેાની ગુલામી સહેવાની.

એ તો ઠીક; પણ ફરાક ભીનું થયું. છતાં બાળક પેાતાની જાતે કાઢી શકે નહિ. ઘામ થાય છે ને ફ્રાક કાઢવાનુ' મન થાય છે; બાળક જાતે તેમ નહિ કરી શકે. ફાક સળગ્યું અને બાળક દાઝે છે; બાળક કેવી રીતે કરાકને કાઢી શકવાનું? પાછળ ભુતાન આ રીતે બાળકને હેરાન કરે છે. છતાં બાળકને તે ગમે છે-કેમકે માબાપને તે ગમે છે, કેમકે