આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૧૩
 

આગળ ભુતાન ૧૧૩ માબાપને અન્ય દેશની, અન્ય લેાકાની, બીજાની ફેશન ગમે છે. ફેશનનુ' એવું છે કે જેમ ચલાવીએ તેમ ચાલે. જરા પ્રતિષ્ઠિત, જરા અમુક જાતના, જરા તમુક જાતના લાકા અમુકતમુક કરે એટલે સામાન્ય જનતા પણ તેમ કરે છે. એટલે એવા આગેવાન લાકાએ સારી ફેશના ચલાવવી જોઈએ. પણ ઘણા આગેવાના અક્કલથી દુશ્મનાવટ રાખી ફેશનને ચલાવે છે ત્યારે જનતાને ઊંડા ખાડામાં ઉતારે છે. ડાહ્યા લાકા ફેશનના માહ છેાડી દે. તેઓ જે કાંઇ કરે તેમાં જાતે જ વિચાર કરે કે આ સગવડવાળુ, શેાભીતુ અને પરવડતું છે કે કેમ? લાકેાથી જુદા દેખાઇશુ. તેની ચિતા સમજી લેાકે નથી કરતા; તેઓ ચેાગ્ય શું છે તેની જ ચિંતા રાખે છે. આપણું તા હવે થાય તે ખરું, પણ બાળકોને આપણી પાછળ ન ચલાવીએ. તેમની સગવડ વગેરેના અભ્યાસ કરીએ, અને તેમને બંધબેસતું કરાવી દઇએ નાનાં બાળકો પણ પ્રથમ દૃષ્ટિએ પાતાને ફાવતુ ન ફાવતું, ગમતું ન ગમતુ સમજી શકે છે. તેમની પાસે તેમને જોઇતુ નક્કી કરાવીએ, અને ફેશનને નામે આપણે તેમને ન આપીએ. બાલમ'દિરમાં

ભુતાન આગળ’ની હાજરી થાય છે-ભુતાન તપાસવાનાં. આગળ ન હોય તા આગળ લાવે. માબાપાને ચિઠ્ઠી લખવામાં આવે છે કે હવેથી નવાં કપડાં આગળ ભુતાનનાં કરાવવાં. સાષની વાત છે કે કેટલાંક માબાપે। આગળ મુતાનનાં કાકી, કબજા, પેરણા વગેરે