આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૧૪
 

૧૧૪ માબાપ થવુ" આકરું' છે કરાવવા માંડયાં છે. તેઓએ પોતાનાં બાળકેાની સારી સેવા બજાવી કહેવાય. [૩૨] પહેલાં અને હમણાં

૧:

પહેલાં લલીને પાણી પીવા આપવું પડતું. પાણી આપતાં વાર લાગતી તા લલી રડતી હું કામમાં હાઉં ને લલી ‘ પાણી આપા, પાણી આપે। ! ' કહેતી તા હું ખિજાતા. પાણી ન આપું તા લલીને તરસ્યાં બેસવુ‘ પડતું કે તે કનડતી. વારે વારે પાણી આપીને હું કંટાળતા ને કહેતા : “ આ છેાડી જોને, વારે વારે પાણી માગ માગ જ કરે છે!” તે વખતે ગાળા પાણિયારે રહેતા; લલી અંખાઈ શકતી નહિ; મારા ઉપર તેના આધાર હતા. તે પરાવલખી હતી તેથી હાથપગ હોવા છતાં અપંગ હતી. અપંગની ચાકરી કરવામાં હું પાતે પણ પરતંત્ર ખનતા; એમ નહિ તા અપ્રિય તા થતા જ. હમણાં ગાળે। નીચે માંડ્યો છે; તેની પાસે એક પ્યાલા મૂક્યા છે. પાણી પીને પ્યાલા ધાવાનું બતાવ્યું છે. વધેલુ પાણી નાખી દેવા માલદી મૂકી છે. હવે લલી પાણી માગવા નથી આવતી. તે માટે તેને રડવુ' નથી પડતું. મને તેની એ ખામતમાં અડચણ નથી આવતી. મને ખબર પણ પડતી નથી કે લલી પાણી કયારે પીએ છે. લલી પાતે જાતે પાણી લે છે, ને પીએ છે; ઊલટા હું પાતે પણ તેની પાસે પાણી