આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૧૫
 

પહેલાં અને હમણાં ૧૧૫ મગાવું છું ને લલી હોંશે હોંશે લાવે છે. હવે તે સ્વાધીન બની છે. મારા આધાર મટી ગયા છે. મારે તેની ચાકરી નથી કરવી પડતી. પહેલાં તે રડતી પણ હવે તે પ્રસન્ન છે. હવે આ બાબતમાં મારે તેના પર ખિજાવું પડતું નથી ને હું એને અપ્રિય લાગતા નથી.

૨ :

22 પહેલાં બાળકાના હાથ ધેાવરાવવાની ભારે પંચાત પડતી. એક જમીને ઊઠે ને કહેશેઃ “ હાથ ધાવરાવા ને?” એકને ધાવરાવીએ ત્યાં બીજી કહેશે “ મારા હાથ ધેાવરાવા ને ?” મા કહેશે : “ હમણાં બધાં ખાઇ રહીએ ત્યાં સુધી બેસી રહેા. સૌના હાથ સાથે સાથે ધાવાશે ” બાળકા ઊંચાં– નીચાં થાય ને ગડબડ મચાવે, ખાઇ રહ્યાં હોય એટલે શાકદાળ-રોટલી ચૂથે. એમ કરવાની ના પાડીએ એટલે કંઈક બહાનું કાઢી ‘ એ’ એ ’ શરૂ કરે. ખા વઢે એટલે ચૂપચાપ થઈ માં ચડાવે મારું પાતે હાથ ધાવરાવવા ઊઠવુ પડે. બાળકને હાથ ધરવા પડતા; હુ' ઘણું ત્યાં સુધી ખમવુ' પડતું. વખતે મારું ધાવું ગમતું ને વખતે ન પણ ગમતું. ન ગમે તે બાળકા રડતાં પૂરા હાથ ન ધુએ તા એંઠું રહે એ કેમ પાલવે ? એમને ઢાર જેમ ધમારવાં એ પણ ક’ટાળા આવે. અમે ક'ટાળ્યાં. જમીને હાથ ધેાઈ લીધા પછી તે લવાનું' ભારે દુ:ખ હતું. વિનુ પેરણે હાથ લૂવે એટલે એની ખા વઢે; કુસુમ ઘાઘરીએ હાથ લૂવે ને ઘાઘરીને હળદરના ડાઘ પાડે; લીલુ એમ ને એમ હાથે જ માં લૂવે; કમળા જે આવ્યું તેનાથી હાથ લૂવા દોડે. એની ખાને એ જરાયે ન ગમે. તે સૌને ધમકાવે, પેાતે ચિડાય તે વખતે કાઇને મારી પણ દે ! કહેશે : “ મારે એવા ડાઘ શી રીતે ધાવા ?