આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૧૬
 

૧૧૬ માબાપ થવું આકરું છે

" હું કાંઈ તમારી ધામણ છું ? હું કયાં ધાવા નવરી છું ? ” બહુ બહુ તેા ખાથી ખીને છેકરાં જમીને પૂછે : હાથ શેણે લૂઇએ ?” એક દી મા કહેશે : “ એલી કાલવાળી ધાવાની ઘાઘરીએ.’’ ખીજે ી કહેશે : “ જુએ તે, પણે ચીંથરાં પડ્યાં એનાથી લૂવા. ” ત્રીજે ટ્વી કહેશે : “ ઢેઢડીને આપી દેવાના પેલા સાડલા પડયો છે તેનાથી લૂવેા. ’ છેાકરાંઓને રાજ નવા માર્ગે ચાલવુ પડતું; ગેાતમગાતાં થતી! તેઓ કટાળતાં ને અમે પણ કંટાળતાં. હમણાં બે ફેરફારા દાખલ કર્યા છે. હાથ ધેાવા માટે ફળિયામાં એક પવાલું મૂક્યું છે; હાથ લેવા માટે ખારણાની સાંકળે એક રૂમાલ બાંધ્યા છે. કુસુમ જમીને ઊઠે છે ને પવાલા પાસે જાય છે, ને ચકલી ખાલી બે હાથ ભેગા કરી ઘસીને નિરાંતે હાથમેાં ધુએ છે. “ ધાવરાવાને ધાવરાવાને ?’’ એમ કાઈને કહેવુ' પડતું નથી. સૌ એક પછી એક હાથ ધાવા જાય છે એટલે ગડખડ થતી નથી, તે ખાને વઢવું પડતું નથી; છેાકરાંનાં માં પણ ચડતાં નથી, તે મારે ઊઠબેસ કરવી પડતી નથી. બાળકેાને હાથ કેમ ઘસવા એ બતાવ્યું છે. પાતે હાથ ઘસી લે છે; કચરા કાઢે છે ને એઠું રહેવા દેતાં નથી હાથ ધેાઈ રૂમાલે હાથ લૂવા તે જાય છે. એક રૂમાલ રાતા, પીળા, કાળા થાય છે, પણ કાઇનાં ઘાઘરી- પોલકાં બગડતાં નથી; હાથ ચીકણા રહેતા નથી; મા-બાપાને ચિડાવું પડતું નથી. લૂગડાના કટકા માટે ગેાતાગાત થતી નથી ને જમીને માં ચડાવવાને બદલે કૃતાં કૂદતાં ને રમતાં રમતાં બાળકેા આંટા મારે છે. અમારા મનને કલેશ થતા નથી. બાળકૈા અમારાથી તે અમે બાળકાથી સ્વતંત્ર થઈ ગયાં છીએ. એક પવાલું અને એક ટુવાલ બાળકાને આશીર્વાદરૂપ થઇ પડયાં છે.