આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૧૭
 

[૩૩] આને બદલે આ કરું

૧ :

ઘેલિયાને માટે નાતજાતમાં જવા માટે વીશ રૂપિયાનું પીતાંબર લઉં તેના કરતાં તા ફળિયામાં એક અખાડો કરાવુ તે મહીં રેતી પથરાવું એ નહિ સારુ? પીતાંબર પહેરીને ઘેલિયા નાતજાતમાં રૂડો દેખાશે, પણ અખાડામાં ખેલીને તા તે શરીરે રૂડા થશે. 66 ઘેલિયાની ખા કહે છે : એને એક કઢારા કરાવી આપા, ને એક કડુ' આપેા આડશીપાડોશીનાં છેાકરાં સૌને એ ઘરેણાં તે છે!” હુ કહુ છું : “ ઘરેણાં પહેર્યા વિના ઘેલિયા ભૂડા નહિ લાગે પણ આપણે ઘરેણાંના પૈસા ખરચી- એ એના કરતાં એને રોજ સવારે અડધે શેર ગાયનુ… દૂધ પિવરાવીએ તા ? ” ઘેલિયાની ખાને એમ થાય છે: “ આપણે પણ દરિયાજેઠિયા જેમ રહેવુ જોઇએ. એ કરાં પાંચદસ રૂપિયાના ફટાકટા ફાડે ત્યારે ઘેલિયાને માટે બે રૂપિયા તા ખરચવા જ જોઈએ ના ?” મને લાગે છે કે “ એ તા આપણી દેખાદેખી જ થઈ. ફટાકડા ફાડીને તે પૈસાનું પાણી કરવાનું ! એને બદલે ઘેલિયાને બે રૂપિયાનાં કાતર ને રંગબેર’ગી કાગળ ન અપાવું કે ઘેલિયાને કાતરણીકામ ગમે છે તે ધરાઈ ધરાઈ ને કરે ? ” ઘેલિયાની દાદી એટલે મારી મા કહે છે : “ બાપુ ! સાત રૂપિયા ઇ લેાઢાનાં ચકરડાં ને ચાપડામાં શું કામ નાખ્યા ? સાત રૂપિયામાં તા એક હેલ આવે. ઘરમાં એક