આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૧૮
 

૧૧૮ માબાપ થવું આકરુ છે રાચ થાય તે ત્રણ પેઢી સુધી ચાલે ! ” હુ વિચારુ' છુ' : “ ઘેલિયાને મિકૅના ગમે છે. તે વડે તે પોતાની યાંત્રિક શક્તિને ખીલવે છે. ઘરમાં બેડું ન હોય ને માટીનાં માટલાં હાયતા શુ ખાટુ ? ઘેલિયો યંત્રવિદ્યામાં આગળ વધશે તા એવા રાચની તા દુકાન કાઢશે!” ઘેલિયાની બા કહે છે: “ ઘેલિયા માટે એ બાબલાં આણા; જમનાના જીવાએ પણ લીધાં છે. ઘેલિયાને એ બહુ ગમે છે ને કજિયા કરે છે. ” હું કહું છું : “ ફળિયામાં ખડ થયું છે તે તેથી મચ્છર થયાં છે, તેથી સૌને વારે વારે તાવ આવે છે. એ ખાખલાં લાવુ તેના કરતાં બે દાડિયાં માલાવીને ખડ ન કઢાવુ’ કે રાગમાંથી બચીએ ? ” એની માને એ ખાટા ખરચ લાગે છે. તે કહે છે : “ એ તા ખડ સુકાઇ જશે. આપણે એવા પૈસાદાર કાંનાં કે ખડ ઢાવવા દાડિયાં રાખીએ ? ”

૨ :

હું કહુ' છું : “ ઘેલિયાને એના આ જન્મદિવસે કંઈક એવુ અપાવીએ કે એને ખૂબ મજા પડે ને લાભ થાય; ને નાહકનાં ઘણાં બધાંને ભેગાં કરીને ખવરાવવા–પિવરાવવાની આખા દિવસ ખટખટ કરીએ છીએ તે છેાડી દઇએ. ” એની ખા કહે છે : “ એ વાત મને ગમી. એમાં તે આપણે અડધાં થઈ જઈએ છીએ, અને ઘેલિયાને મન એનું કંઇ નહિ. ઘેલિયાની ખા કહે : “ ત્યારે આપણે ખોટા ખરચ બંધ કરીએ. આ નકામાં વરસે વરસે ત્રાંબા-પિત્તળનાં વાસણા ભેગાં કરું છું તે. આ નવા વરસે આપણે રમવા માટે ઘેલિયાને ફૂટબાલ અપાવીએ.