આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૧૯
 

આને બદલે આ કરું ૧૧૯ મેં કહ્યું : “ એક લાખ રૂપિયાની વાત. ,, મને થયું : ‹ ઘેલિયાની બા સાચું કહે છે કે બજારમાં જઈને રાજ ને રાજ હુ‘ પેપરમીન્ટ ને એવું એવું પેટ બગાડે એવુ ખવરાવું છુ' ને પૈસા ફેકી દઉં છું, એના કરતાં તા છોકરાને માટે એક હીંચકા ખંધાવું તા સારું. "" હું મારા અને ઘેલિયાની ખાના મત ખરાખર મળતા છે કે છેકરાંને લૂગડાં કરાવ્યે જ જવાં ને પછી મેલાં કપડાં પહેરવાનું કહેવુ* અથવા તા ‘ ધાખીને પૈસા કયાંથી દઇએ ? એ તેા પૈસાદારનુ' કામ. રાજ રાજ સાબુ કયાંથી કાઢીએ ?' એમ કહેવુ તે સાવ ખાટુ છે. એ કપડાં આછાં કરાવીએ ને સાંધીને ચલાવીએ તા સાબુના પૈસા તે તેમાંથી નીકળે !” માત્ર ગમ્મત ખાતર બે-પાંચ મિત્રોને તા મહિનામાં ખવરાવવું જ જોઈએ. ઘરમાં શાભા લાગે એટલે મેાતીનાં તારણના ખર્ચતા જોઇએ ના ? જરા ફેશનેબલ ગણાવા માટે ફલાણા સાબુ વાપરવા જ જોઇએ. પણ બાળકા માટે માસિક મ ગાવવુ’ છે તા પૈસા નથી; એમને ગાડી કરી દૂર દૂરનાં સુંદર સ્થળા દેખાડવાં છે તા પૈસા નથી. આ વિચાર ખાટા જ છે ના ? મહેમાન આવ્યા તા લાપશી વિના કેમ જમાડાય ? શ્રાવણ માસ આવ્યા તે આપવા જોઈશે. શ્રાદ્ધ ધરમાદામાં પાંચ રૂપિયા આવ્યાં તે પાંચ-પચીશ જણાને ખવરાવ્યા વિના વહેવાર કેમ ? પણ છે।કરા માંદો પડયા ને દાક્તરને ખેલાવવા છે તા દાક્તરની ફી કયાંથી કાઢવી ? ગાડીના પૈસા કયાં છે ?છેાકરાનુ શરીર માયકાંગલુ છે તા જરા પૌષ્ટિક દવા કે ખારાક ખવરાવવા છે, તા “ બાપુ !