આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૨૧
 

મચી ૧૨૧ બાળકાએ હાથમાં ધોઈ નાંખ્યાં. હું એ જોઈને મનમાં પ્રસન્ન થયા. ખાસ કરીને મારુ· ધ્યાન બચુના ઉદ્ગાર તરફ ખે ચાયું. PHO ખચુનું કહેવું બરાબર હતું. સાથે મારા મનમાં બાળકોને ખચી લેવા ન લેવાની બાબતમાં કેટલાએક વિચારા આવ્યા. મને લાગ્યુ' કે ઘણી વાર ગમે તે માણસ સારાં બાળકાને મચી લેવા લલચાય છે, ને થાડાએક પરિચય હોય છે ત્યાં મચી લઇ પણ લે છે, આવા તેને અધિકાર છે? સાફ નહિ. ફાઇના બાળકને ખચી લેવાના ખીજાને અધિકાર નથી જ. M કાઈનાં રૂપાળાં ખાળકાને જોઈને ખચી લેવા કેમ લલચા- વાયું ? આપણી પ્રીતિ કાંઈ એ બાળકેા ઉપર નથી પણ એમના રૂપ ઉપર છે, અને રૂપને જ માત્ર ખચી લેવાની આપણી વૃત્તિનું પૃથક્કરણ આપણે કરી લેવુ. જોઇએ. કાળીમેશ એવી દીકરીને મા ખચી લે છે ત્યાં માતૃપ્રેમ છે. પણ જયાં આપણામાં નૈસર્ગિક સ્નેહસંબંધ નથી છતાં રૂપથી આકર્ષાઇ આપણે મચી લેવા દોડીએ છીએ, ત્યાં મનમાં વિચારવું પડે છે. નાનાં બાળકોને આપને ખચી લઇએ ત્યાં તે તે નિર્દોષ જ છે; પણ તેથી આપણે નિર્દોષ છીએ કે નહિ તે જોઇ લેવુ જોઇએ. સગાંસંબંધીઓને પણ સવહાલાનાં બાળકાને ખચી લેવાના અધિકાર તા ન જ હાય. પ્રેમના પ્રદર્શન રૂપે બાળકોને સગાંએ ખચી લે છે, તેના કરતાં એ એક જાતની પ્રેમદનની ખાટી રૂઢિ છે. એવા પ્રેમ સગાંસ'બંધીઓમાં ઊભરાતા નહાય તાપણ ઘણી વાર સગાંઓને જાણે કે બચી લેવી પડે છે, કેમકે તે એક પ્રકારનું પ્રીતિદર્શનનું કાર્યું છે. પરતુ સગાંસ ખધીઓએ પણ પાતાની બચી પાછળ