આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૨૩
 

મચી ૧૨૩ કારણકે એ રીતે મનુષ્ય હજી મનુષ્ય છે. પણ ખચીને માબાપ પણ જ્યારે ફેશન કરે છે, તે બચીને જયારે એક લાલચ અથવા લાંચ બનાવે છે, અથવા ખર્ચીને ખાટા લાડ- નુ' રૂપ મળી જાય છે, ત્યારે તા ખચી ત્યાજ્ય જ છે. અને જ્યારે માબાપને રોગ હોય છે છતાં તે ખચી લે છે ત્યારે તે તે અજ્ઞાનને લીધે ભયંકર ગુના જ કરે છે. અજ્ઞાનને લીધે જ, એમ એટલા માટે કહેવુ પડે છે કે જો માબાપ જાણે કે મચી લેવાથી રાગ ચાંટ છે, તે તે ન જ લે; લેવાનુ' પણ તાન રાકવા તે પ્રયત્ન કરે જ. મચી લેવામાં બાળકના શરીરના તેમ જ માનસના વિચાર કરવા જોઇએ. બાળક ઘણી વાર પ્રેમઘેલુ થઈ મચી લેવરાવવા આવે છે. તેને આપણે બીજી રીતે અંતરાય ન હોય તા સાષ આપીએ, તેના અંતરના આવિષ્કરણને વધાવવા જોઈએ. આપણે ખચીની સખત વિરુદ્ધ થઈ બાળકની સાહજિક આપણા પર પ્રેમ ઠલવવાની રીતનેા પ્રતિકાર કરીએ તા બાળકને ધક્કો લાગે છે; તે હિજરાય છે. અનુભવીએને ખબર છે કે જેમ સુખી અને તંદુરસ્ત ખાળકને ખુશનુમા રમતું જોઇને મા તેને ખચી લેવા દોડે છે, તેમ જ માને જોઇને બાળકને જુદા જુદા કારણે હેત ચડે છે, ને તે ખચી લે છે. મા એટલે બાળપણ સમજવું. આ હેતને રાકવાથી હેતના પ્રવાહને અટકાવ્યા છે; અને હેતના પ્રવાહ અટકાવવાથી માણસમાં મંદતા, ખિન્નતા, નિરાશા અને કેાઈ કાઈ વાર ખીજ અને ધિક્કાર કે તિરસ્કારની લાગણી જન્મે છે. બાળકને પણ માબાપને હેત કરવાના કુદરતી હક્ક છે. જે કુદરતે માબાપ અને બાળકના સંબધ જોડયેા છે, જે સ્ત્રીપુરુષના પ્રેમાકર્ષણથી ખાળકનું આગમન છે, તે કુદરતી આકણુના વિરેાધ ન કરવા જોઇએ.