આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૨૬
 

૧૨૬ માબાપ થવુ આકરુ છે ખેાળામાં બેસાડે છે, તેમને કુદાવે છે, નચાવે છે. આ બધું તેમના અધિકારની બહાર જ છે એ વાત જુદી છે; પણ ભલાં બાળકા એમ માને છે કે જ્યારે બા કે બાપાના આ મહેમાના છે, મહેમાના મોટા માણસ છે, ખા અને બાપા તેમને માન આપે છે, ત્યારે તા તેઓ સારા જ હશે. તેઓ જે કરતા હશે તે સારું જ કરતા હશે. તેઓ જે કરે તે ન ગમે તે કાઈને કહેવાય નહિ કે ખાલાય નહિ. બાળકાને ઘણા મહેમાના ત્રાસરૂપ લાગે છે, તેમને કઢંગા અને જ`ગલી જેવા લાગે છે. સસ્કારી ખાળકા તેમનાથી દૂર જ રહે છે. છતાં મહેમાના તેમને પાસે લે છે, રમાડે છે, ત્યારે તે મૂંગાં રહે છે કે કોઇ વાર રડી પડે છે. આવે વખતે માખાપા ઊલટાં બાળકાને કહે છેઃ “ જો, એમ ન થાય. વાત કરેા, બેટા ! એ તા આપણે ફલાણા છે. એમ ન થાય. વાત કરો, બેટા ! એ તે આપણે ફલાણા છે. એમ કાંઇ થાય ? એમ ન રડાય. 22 પણ માબાપાને ખાળકા મહેમાનાની દુ°ધ સમજાવી શકતાં હાત તે માબાપાની આંખ તુરત ઊઘડત, અને તેમનાથી બાળકોને તેમે બચાવી લેત. બાળકાને મહેમાનાની વાસ તીવ્રપણે આવે છે. તેઓ સારાનરસા મહેમાનને ઓળખી કાઢે છે અને તે પ્રમાણે પરિચય લેવા રાજીકરાજી હાય છે. છતાં જ્યારે એકવાર તેઓ મહેમાનાની ભઠ્ઠીનાં ભાગ થઈ પડે છે, ત્યારે તે પણ મહેમાનપ્રિય થઇ જાય છે, અને મહેમાનાને પસદ કરે છે. પછી તા ઘણા મહેમાનેા પાસેથી બાળકા ન સમજે તેમ ચારિત્ર્યની હીનતાની દૂર દૂરની ભયંકરતાના અસ્પષ્ટ એવા