આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૨૭
 

મચી ૧૨૭ પરિચય મેળવે છે, અને પોતે ન સમજે તેમ તેના એક પ્રકારના આનંદ મેળવે છે. બધા મહેમાનાના ઉપરલખ્યો લાભ નથી મળતા; પણ કેટલા એક હલકા મહેમાના આવા લાભ આપવા શક્તિવાન હોય છે. મહેમાનેાના વર્ગો પાડીએ તે મિત્રા, સગાંએ, ફાલતુ આવતાજતા આડતિયાએ, ભલામણથી આવેલા વટેમાર્ગુ આ, વગેરે વર્ગો પડે. અંગ્રેજીમાં કહેવત છે કે ખુદા આપણને આપણા મિત્રોથી બચાવે.’ એ કહેવત વધારે સારી રીતે આપણે એમ સમજવી જોઈએ કે “ ખુદા આપણાં બાળકોને આપણા મિત્રોથી બચાવે ” આપણા મિત્રા એટલે વધારે નજીકના વધારે હક્ક ધરાવનારાઓ, વધારે માનનીય માણસા, તેઓ ખીડી પીતાં પીતાં બાળકૈાને રમાડે તા ખાળકાએ તેમના ધુમાડા સહન કરવા! તે ગંધાતા માટે બાળકોને ખચી લે તા બાળકોએ તે કબૂલ રાખવી ! તે ખાળકાના વાંસા થાબડે તા બાળકોએ તે માન્ય રાખવુ! તેઓ તેમને એ પગ વચ્ચે કે હાથ વચ્ચે દાખીને ભીંસે તા બાળકોએ તે ગમાડવુ! માબાપાએ પાતાના મિત્રોને આ કુટેવમાંથી છેડાવવા જ જોઇએ. સગાંસંબંધીઓ તથા મહેમાનાની લાગણીના બહુ લાભ બાળકાને આપવાની જરૂર નથી. તે બાળકા ઉપર જે કૌટુબિક હક્ક ધરાવે છે તેના પટ્ટો હવે પૂરા થયા છે એમ માબાપે વિચારી લેવું. સગાંસ'બંધીએ બાળકો માટે આદર્શ રૂપ છે એવું ખાળકો કદી ન સમજે તે જોવું, આપણે આવા મહેમાનાની ટેવા, વિચાર વગેરે વિષે ઘરમાં છૂટથી બાળકો સમક્ષ વાર્તા કરીએ જ. “ તારી બા આવી છે; તારી માશી તા આવી છે; ફલાણીએ ફલાણાંને એમ કહ્યું હતું; તું નાના