આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
 

માબાપ થવુ… આકરુ છે ગજાનન : પણ એમ તેા હું એમની સાથે ખેલું છું; નિશાળના અને રમતના સવાલો પૂછું છુ; વખતે કજિયા થાય છે તે પતાવું છું. એમ કાંઈ સાવ અક્કડ થઈને બેસી નથી રહેતા. એમ તા હુ એમના ખાપ છું, ને તે મારાં છેકર છે. ” ′′ રમણલાલ : પણ એમ તા ખરુ' ના કેતુ એમને પૂછે છે માત્ર તું એમના ન્યાયાધીશ થાય છે માત્ર તું એમના કાંઇ મિત્ર થાડા થાય છે ?” એટલે ? મિત્ર થવુ' એટલે ? એ ખાપથી કેમ ગજાનન ઃ બની શકે ? ” (6 રમણલાલ : “ એમાં જ ખૂષી છે, ને ત્યાં જ બાળકોના અંતઃકરણની ચાવી છે. એ ચાવી હાથમાં આવી એટલે બધાં તાળાં ઊઘડે છે. પછી તેા તે આપણી પાછળ ફરવાનાં; નવા નવા સવાલેા પૂછવાનાં; આપણી આગળ નાચવા- કૂદવાનાં, અને કહીએ તે વેગે વેગે ને હાંશે હાંશે કરવાનાં,’’ ગજાનન : પણ મિત્ર થવું શી રીતે ?” રમણલાલ : “ એ તને કહુ.. છેાકરાંના મિત્ર તેમનાં કાર્યોમાં રસ લઈને થવાય. નિશાળે કેટલામા નંબર આવ્યા તે પૂછીને મિત્ર નથી થવાતું; પણ નિશાળમાં તેને કેવું ગમે છે, માસ્તર કેવા છે, તેને વિષે તે શું ધારે છે, તેની ગમ્મત તે કેમ ઉડાવે છે, એવુ' એવુ' બધુ' તેમની પાસેથી જયારે જાણવા બેસીએ ત્યારે તે આપણી નજીક આવે છે. તેમને પોતાની શાળા વિષે ને ત્યાં ચાલતા કાર્ય વિષે કોઇકને કહેવાનું મન તા હાય જ છે; પણ કોઇ સાંભળનાર ન મળે એટલે પડડ્યાં રહે છે. આપણે જરા કાન ધરીએ તેા તેઓ આપણી પાસે પણ ખીલે છે. ’