આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૨૮
 

૧૨૮ માબાપ થવુ' આકરુ' છે હતા કે તું ધાવણી હતી ત્યારે આમ બન્યું હતું ને તેમ બન્યું હતું; તારા બાપ કે બા પરણ્યાં ત્યારે અમે આમ કર્યુ” હતું ને તેમ કર્યુ" હતું. ” વગેરે વાતા હવેથી સગાંસંબંધીઓ બાળકોને કરતાં અટકે તે માટે ખૂબ કાળજી લેવી. સગાંસ ખધીએ ઓપ માન, મમતા ને આપણી મહેમાનગતીનાં અધિકારી છે; પણ તેઓનેા બાળકો સાથે વાતા કરવાના ચાલુ થયેલા હક્ક અતિથિસત્કારની યાદીમાંથી કાઢી નાખવા જોઇએ. આપણે ત્યાં આવતા-જતા આડતિયાએ વગેરે માણસા અગર વટેમાર્ગુએ સાથે આપણાં બાળકોને પરિચય હોવા જ ન જોઇએ. આપણાં બાળકાને એમ જ કહી રાખવુ ઘટે, કે આપણે તેમની સાથે કામ ન પડાય; આપણે તેમની પાસે જવાની અને બેસવાની જરૂર ન હોય. બાળકોને એવી રીતે રાખવાં અને મહેમાનાને એવી રીતે ગાઠવવા કે તેમની વચ્ચે પરિચય થવાના અવકાશ ન રહે. ધીમે ધીમે ખાળકા- માં મહેમાન મહેમાન વચ્ચેના તફાવત સમજવાની સૂક્ષ્મ ભેદવાળી સ'સ્કારિતા કેળવવી. બાળકેા સાથે વારવાર વાતા કરવાથી અને તેમનું વર્તન દેરવાથી બાળકામાં આ સમજણુ પેદા થશે, બાળકા અભિમાની ન થાય, સૂગવાળાં ન થાય, અતિથિ પ્રત્યે ઘણાવાળાં ન થાય, તેવી રીતે તેમને ખ્યાલ આવવા દેવા કે આપણાથી અમુક માણસા સાથે એકદમ હળાય-મળાય નહિ. અમુક માણસ સાથે બેસાય–ઉઠાય નહિ. ખાળકાના પોતાના દરજ્જાથી એ નીચું જ ગણાય એમ તેમના મનમાં ઉતારવુ' જોઇએ. આ ઉતારવાની રીત દરેક વિચારી અને સસ્કારી માતાપિતા પાતાની મેળે જ શેાધી શકે છે. અને તે તેમણે શેાધી કાઢવી.