આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૨૯
 

ખેંચી ૧૨૯ આડતિયાએ અને વટેમાર્ગુ જેવા મહેમાના આપણા તરફ સ્નેહ કે ઉપકારની લાગણી બતાવવા બાળકોને રમાડે છે, તેમને ભેટ આપે છે; ફરવા લઈ જવા કહે છે. આ ખાખતમાં આપણું વલણુ બહુ સ્પષ્ટ અને કડક જ રહેવું જોઈએ. આપણે જ મહેમાનાને સ્પષ્ટ ના કહી દેવી જોઈએ. બાળકોના વલણને તેવે વખતે માન આપવાની જરૂર નથી, કેમકે તે વલણ મહેમાનાએ ઊભું કરેલું અને કૃત્રિમ છે. બાળકોને જોઇએ તે આપણે લઈ ઈએ, અગર તેમને ગમે ત્યાં ફરવા લઇ જઈએ; પણ મહેમાનાને તેમ કરવા ન દઈએ. બાળક ઘણી વાર આને લીધે લેાભી અને લાલચુ બને છે. માખા પાસેથી ન મળતું ખીજેથી મેળવવા યત્ન કરે છે, અને એમ હલકુ' બને છે. આપણાં બાળકો અતડાં દેખાય તેની ચિંતા નહિ; આપણે જરા ગુમાની દેખાઈએ તેની પણ ચિંતા નહિ પણ બાળકોને ગમે તેવા મહેમાના સાથે હળવામળવા કે રમવારઝળવા છૂટાં તો ન જ મૂકીએ. હા, આપણે બાળકોને મહેમાનાની નાની એવી સેવામાં પ્રસ'ગાપાત્ત ગેાઠવી શકીએ. જેમકે તેમને મહેમાનાને પીરસવા રાખીએ, મહેમાનાને માટે તેમની પાસે પાણી કે પાનસેાપારી મગાવીએ, મહેમાનેાને તેડવા જતાં કાઈ વાર તેમને સાથે લઈ જઈએ, અને એ રીતે અતિથિભાવના, અતિથિની કિમત આપણે જરૂર તેમની પાસે મૂકીએ. પણ મહેમાનાના ભાગ તા બાળકોને ન જ થવા દઇએ. આપણે સૌ એકબીજાને ઘેર મહેમાના તરીકે જઇએ છીએ. આપણે સૌ એકબીજાનાં ખાળકો તરફના આપણા ૯