આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૩૦
 

૧૩૦ માબાપ થવું આકરુ છે હકા અને મર્યાદાએ સમજી લઇએ તેા આપણે બાળકોને બચાવી લઈ શકીએ તેમ છીએ. મિત્રાનાં બાળકો પ્રત્યે કે સગાંનાં ખાળકો પ્રત્યે આપણને મમતા હાય અને હાવી જોઇએ; તે પોષવી પણ જોઇએ. મિત્રોનાં બાળકો ધીમે ધીમે આપણાં બાળકોનાં મિત્રો થાય, એ મિત્રપર પર અથવા સગપણુપર'પરા ઊતરે તે રૂડું છે, અને તે માટે જ આપણાં ખાળકાની મૈત્રી બહુ સંભાળથી, બહુ આદરથી, બહુ યેાગ્યતા- પૂર્ણાંક સાધીએ. આપણાથી મિત્રાનાં બાળકો દૂર રહે તા તેથી આપણે ખાટું ન લગાડીએ. મિત્રનાં બાળકો કે ખાનદાન કુટુંબનાં આપણા શેઠનાં બાળકો આપણી સાથે રમે, હળેમળે તા આપણને ગમે છે; આપણે તેમાં થાડીએક મોટાઇ પણ માનીએ છીએ. પણ તે બધુ બાળકોના હિત ખાતર છેડી ઇએ. આજે બાળકે ખાતર સૌએ જેમ ઘણું છેાડવાનું છે, બાળકા ખાતર પેાતાની ચેાગ્યતા વધારવાની છે, તેમ જ આ બાબતમાં પણ અવશ્ય કરીએ. આપણે માબાપે। પણ મિત્રોના સાચા અને સદુપયાગ કરીએ. મિત્રાની આવડતના, બુદ્ધિના, કલાપ્રિયતાના ને સંસ્કારિતાના લાભ આપણાં બાળકોને જરૂર અપાવીએ. એટલા માટે ચેાગ્યતાવાળા મિત્રાને ઘરમાં વધારે નજીકનું સ્થાન આપી તેમની વાર્તા, નાટકા, વાતચીત, ખેલા, ગમ્મત વગેરે સાંભળવા જોવાનુ‘ ખાળકા માટે જરૂર ગાઠવીએ. બાળકા માણસેાનાં કેટલેક અંશે ભૂખ્યાં છે; તેઓ હિર્ જગતના મહેમાન દ્વારા અભ્યાસ કરી શકે છે. પણ તે ભૂખ સારા અને સાજા ખારાકથી ટળે તેવુ આપણે કાળજીપૂર્વક ગાઠવવું, છતાં સારામાં સારા મહેમાના વચ્ચે આપણાં બાળકોને કેવળ મૂકી દેવાં અને કેવળ ભરેાંસે ચલવી લેવુ એ મહુ ઠીક નથી. સારી વસ્તુની શેાધ માટેની ચીવટ