આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૩૧
 

ચંદ્રકાંત પિતા હતા ૧૩૧ અને અવિશ્વાસ એ બેમાં તફાવત છે. આપણા મહેમાન આપણા માથા પર છે; પણ આપણી ચીવટ તેથી કમી કરવાની જરૂર નથી

[ ૩૬ ] ચદ્રકાંત પિતા હતા ચંદ્રકાંત વિચારવંત પિતા હતા. દાક્તર હતા એટલે તે ઘણા જ પ્રવૃત્તિમાં રહેતા; તેને પાણી પીવા જેટલી ચે ફુરસદનન રહેતી; સવારથી સાંજ સુધી તે દરદીઓની વચ્ચે જ જીવતા પણ સાંજ પડતી એટલે ચંદ્રકાંત ઘેર જ આવતા. સાંજના એક કલાક તે દાક્તર મટી જઈ પિતા બની જતા. દાક્તરના ધંધા પેઠે તેણે ડહાપણુથી પિતાના જાણે કે ધા બનાવ્યા હતા, દાક્તર તરીકે જેમ તે આપેલા સમય ચૂક્તો નહિ, તેમ તે બાળકા સાથે બેસવાનો કે ફરવાના સાંજનો સમય ચૂકતે જ નહિ. દરદીને તે બહુ કાળજીથી સાચવતો અને પેાતાનુ' કામ ફતેહમદ કરવા તે અભ્યાસ અનુભવ વધારતો. તેમજ તે ખાળકાના પિતા તરીકે સફળ થવા તે કામના અભ્યાસ અને અનુભવ વધારતા. બેદરકારી- થી જેમ દરદી ગુમાવી દેવાશે અને ધંધાને ધક્કો લાગશે એમ તે માનતા, તેમ જ તે બાળકોની પ્રત્યે બેદરકારીથી પ્રેમ ગુમાવી બેસાથે અને પિતૃત્વના દરજજાને કલ’ક લાગશે એમ માનતો દર સાંજે તે કાં તો છેકાર'એ સાથે ફરવા જતો. ખાગમાં જતો તો બાળકાને ઝાડાનાં તથા ફૂલાનાં નામેા ને જાતા કહેતા એકાદ સૈન્ડસ્ટેન્ડ પાસે બેસતા અને