આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૩૨
 

૧૩૨ માબાપ થવુ’ આકરુ છે ત્યારે છેકરાંને ત્યાં ખીલા કરી રાખતા નહિ; ઘરની ગાડીમાં છેાકરાંઓને બેસારી જ રાખવામાં તે શાભા માનતો નહિ; પોતે મિત્રો સાથે ફડાકા મારવામાં બેસી સાથે આવેલાં બાળકોને કાઇને ભળાવી દઈ તેમને ખાગ જોવા માકલતા નહિ. તે વખતે તે ઉત્તમ પિતા થવા ભારે કાળજી રાખતો હતા મીજી સાંજે એકાઢ તળાવે ખાળકેાને લઈ જતા. ત્યાં તેમને પાણીમાં દોડાવી પાણી ઉછાળી ઊછળાવી ખાળકાને મજા આપતો; પાણીનાં વહના અવલેાકાવતા; પાણી ઉપર પવનથી થતી લહરીએ દેખાડતા; સ્થિર પાણી હાય તા તેમાં પડતાં ઝડ—ટેકરાનાં પ્રતિબિંખા તરફ ધ્યાન ખેંચતો, અને સધ્યાટાણે આથમતા સૂર્યનુ ખિમ ટેકરી પાછળ જતાં જતાં કે દૂર ક્ષિતિજમાં અદૃશ્ય થતાં થતાં તળાવના ઉપર કેવી ર'ગબેરગી છાયાએ નાખે છે તે બાળકૈાને બતાવી હ પામતા; સાંજ, સૂર્યરત, ધ્યાના બદલાતા રગાના તળાવના પાણીમાં પડતા પડછાયા, કુદરતની શાભા અને સમૃદ્ધિ વગેરે વચ્ચે બાળકોને ઊભાં રાખી કુદરતની ભવ્ય ગંભીર છાપ તેમના અતર ઉપર પડવા દેતા. વળી ત્રીજી સાંજે બાળકોને જનસમૂહનાં દર્શન કરાવતા; રેલવે એન્જિન પાસે તેમને ઊભાં રાખી એન્જિન અને તેના સ‘ચા દેખાડતા; એન્જિન કેમ ચાલે છે તે સમજાવતા. તે ભૂલી જતા કે પેાતે દાક્તર છે. છતાં દાક્તર શરીરના ભાગા બતાવે તેમ તે સંચા ખતાવતા. તે એન્જિનિયર ન હતા પણ પિતા હતા. પિતાનુ' જીવન સફળ કરવા તેણે પિતાના ધ'ધાને લગતું પરચૂરણ કામ જાણી લીધું હતું. છેકરાંઓને પિતા પ્રત્યે ખૂબ આદર રહેતા. તેમના જીવનને નિત્ય નવી નવી વસ્તુથી ભરી દેનાર પિતા જ બાળકાને પિતા લાગે છે, ઘણાં બાળકાને પિતા ફાજદાર લાગે છે, ઘણાંને તે વકીલ