આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૩૩
 

અમીષ્ટિ ૧૩૩ લાગે છે, ઘણાંને તે દાતર લાગે છે. ઘણાંને દુકાનદાર વાણિયા લાગે છે, ઘણાંને તે મહેતાજી લાગે છે; પણ ભાગ્યે જ થાડાં બાળકોને પિતા, એ પિતા લાગે છે. ચ'દ્રકાંત પોતાનાં બાળકાને જુદે જુદે સમયે જુદો જુદો લાગતા હતા. કેાઈ વાર બાગવાન લાગતા હતા, કોઇ વાર સુતાર–લુહાર લાગતા હતા, કાઈ વા૨ કવિ કે ચિત્રકાર લાગતા હતા; ખધુ લાગતા હતા છતાં એકંદરે તે પિતા લાગતા હતા. બાળકેાના મન પર એવી છાપ પડતી હતી કે અમારા બાપા, બાપા છે–પિતા છે. ચંદ્રકાંત દાક્તરનાં ખાળકે ભાગ્યશાળી હતાં કેમકે તેમને પિતા સાંપડ્યો હતા. પાતે પણ ભાગ્યશાળી ગણાય કેમકે પેાતે પિતા થઈ શક્યા હતા! [ ૩૭ ] અમીદ્રષ્ટિ કવિ કલાપીએ એક કાવ્યમાં પેલી જૂની વાત વર્ણવી છે. રાજા હતા તે ફરવા નીકળ્યા. રસ્તે વાઢે આવ્યા; તરસ લાગી ને અંદર ગયા. ખેડૂતે મીઠા અમૃત જેવા શેરડીના રસના પ્યાલા ભરીને રાજાને ધર્યાં. બાપુ એક પ્યાલેા ગટ- ગટાવી ગયા. બાપુને ટાઢક વળી; કાળજી ઠરીને હિમ થયું. ખાપુએ કહ્યું : “ એક બીજો કટારા ભરો. ” ખેડૂત વાઢમાં ગયા, ને શેરડી કાપી કાપીને પ્યાલો ભરવા લાગ્યા. પણ શેરડીમાંથી રસ જ ન નીકળે ! ઘણી મહેનત કરે ત્યારે માંડ