આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૩૫
 

અમીષ્ટિ ૧૩૫ સાચવણુથી; વેલને ઝાડ ઉપર ચડાવશે તાપણુ રખે ને કઈ થઈ જાય એવી કાળજીથી. આનુ' નામ માળીની અમીષ્ટિ. આ અમીષ્ટિમાં ફૂલા ખીલે છે તે વેલ પાંગરે છે. દૂધ દોહતી વખત ગાવાળને ગાયને ગળે હાથ ફેરવતા આપણે જોયા છે. ગાય ચરીને આવી છે, ખાણુ ખાય છે, તેથી તે દૂધ આપે છે; પણ જ્યાં ગાવાળ ‘ બાપા, બાપા!’ કરીને હાથ ફેરવે છે ને શીંગડીએ ચળ કરે છે, ત્યાં ગાય કેટલા યે વધારે પારસા મૂકે છે! ઘણા લાકાને તે ખાસ ગેાવાળા પાસે જ ગાય દોવરાવવી પડે છે. કહેવાય છે કે ગાય એને હળેલી છે. એના અર્થ એ કે ગેાવાળમાં એવી અમીષ્ટિ રહેલી છે કે ગાય તેને લીધે અમૃત જેવા દૂધને આંચળમાંથી ઊભરાવા દે છે. અને મા જ્યારે બાળકને ધવરાવવા બેસે છે ત્યારે એને જેણે જોઈ હશે, તે જ કહેશે કે બાળક દૂધથી માટુ થતુ હશે કે અમીષ્ટિથી. મા મનમાં પેાતાને પણ ખબર ન પડે તેમ વિચારે છે ** આ મારા પ્રાણુ, આ મારુ ચેતન, આ મારું` સર્વસ્વ! અને હું પ્રાણને પ્રાણ આપું છું. ચેતનથી ચેતન આપું છું. મારા પ્રાણ આ દૂધ વાટે એનામાં ભરું છે. આ દૂધ દૂધ નથી પણ અમૃત છે! ” આ કાવ્ય નથી; માના હૃદયમાં જે અકથ્ય ભાવા છે તે આ જ છે. મા દૂધ નથી પાતી પણ પ્રેમામૃત પાય છે, ને એનાથી મનુષ્યબાળક જીવંત રહી માટુ થાય છે. આ બધી અમીષ્ટિા છે. પ્રજા રાજાની અમીષ્ટિમાં, ખાગ માળીની અમીષ્ટિમાં, ખેતર ખેડૂતની અમીદ્રષ્ટિમાં ને ખાળક માની અમીષ્ટિમાં ઊછરે છે ને માટું થાય છે.