આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૩૬
 

૧૩૬ માબાપ થવુ’ કરુ છે આ અમીષ્ટિ એટલે વધવાના, ખીલવાના ને વિકસવા ના એક અનિવાય નિયમ આ નિયમ જ્યાં ન પ્રવર્તે ત્યાં ખિલવણી બંધ પડે, સ'કાચ થઇ જાય, શુષ્કતા ને મંદતા આવે, સડવું શરૂ થાય. આ નિયમ આપણે આપણાં બાળકો અને આપણી ખાખતમાં વિચારીએ. બાળકો આપણાં ઘરોના રાપાએ અગર ફૂલઝાડા છે; તેઓ આપણે તૈયાર કરેલા વાતાવરણમાં ને ખાતરપાનમાં માટાં થઈ રહ્યાં છે; તે આપણી દૃષ્ટિ તળે જીવી રહ્યાં છે. આપણી દૃષ્ટિ જેવી કડવીમીઠી હશે તેવાં બાળકે થશે. માળી પેાતાના જ ખાગનાં ફૂલઝાડાના કથારામાં ધબધબ પગ ઇને ચાલે, ગમે તેમ મરજી પ્રમાણે ચાલે, ફૂલ જોઈને હરખાય નહિ પણ ઠીક છે–થયાં છે એમ સમજે, તા એના માગ પાંગરે નહિ. આપણે બાળકોની વચ્ચે કેવળ તેમની હાજતા પરત્વે બેદરકાર રહીએ, તેમને જડસા જેમ ગમેતેમ હડદોલાવીએ કે ધક્કેલીએ, તેમની કૂણી કૂણી લાગણીઓના વિચાર જ ન કરીએ, તેમને અભિમુખ ન રહેતાં આપણામાં જ પડયાં હાઇએ તા ખાળકા ચીમળાશે. તેમને આપણી અમીષ્ટિનુ’ પેાષણ નહિ મળે. ખાળકો ખૂબ નાજુક છે, નાનાં છે, છતાં તેઓ સૂક્ષ્મ સ‘સ્કારક્ષમ અને લાગણીગ્રાહી છે. તેએ આપણી રાજીખુશી- ખેફામરજી તુરત એાળખે છે. તે આપણને કડક જોઈને બિડાય છે, ને આપણને પ્રસન્ન જોઇને ઊઘડે છે. જેના ઘરમાં માતા અને પિતા અધિકારના બળથી બધાં સાથે કામ લે છે અને ખાળકે પણ તેના ભાગ થઇ પડે છે, ત્યાં બાળકા અમીષ્ટિ વિહાણાં છે.