આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૩૭
 

અમીષ્ટિ ૧૩૭ જેના ઘરમાં બાળકો એટલે નાનાં કરાં, કશા ય માન- પાન આપવાની લાયકાત વિનાનાં, પડતાં આખડતાં મોટાં થવાવાળાં ગણાય તે ઘરનાં બાળકો પણ અમીષ્ટિ વિહાણાં હાય છે. જે ઘરમાં ખાળકની સામે જોઈ તેમનાં નાનાં કામા, તેમની નાની વાતા ને તેમના ભાવાને પ્રત્યુત્તર મળતા નથી પણ ઊલટું તેમનાં કામેા તરફ ઉપેક્ષા અગર અણગમા હાય છે, ત્યાં અમીષ્ટિ નથી પણ વિષષ્ટિ છે. જેના ઘરમાં બાળકોને આયાના સ્વાર્થ અને ઘણી વાર ગંદા વાતાવરણમાં રહેવું પડે છે, ત્યાં અમીષ્ટિના ખાતરથી ઊલટુ જ ખાતર મળે છે. જેના ઘરમાં માખાપામાંથી સ્વાર્થવૃત્તિ, દ્વેષવૃત્તિ, વૈર- વૃત્તિ, લાભવૃત્તિ, વગેરે હલકી વૃત્તિઓનું પ્રત્યક્ષ અપ્રત્યક્ષ વાતાવરણ માળાને મળે છે ત્યાં બાળક અમૃતમાં નહિ પણ હળાહળમાં ઊછરે છે. જે બાળકો માબાપના ક્લેશક કાસમાં, સગાંસ ખ‘ધીએની કુથલીએમાં ને નાતજાતની ખટપટના પ્રપંચામાં હાય છે, ત્યાં પણ અમૃતપાન તા નથી જ; માત્ર ઝેરનું પાન છે. બાળકા ઘરમાં ઊછરતા છેાડા છે. તેમના ઉપર જેમ હવા–સૂર્ય-પ્રકાશની સારીમાઠી અસર થાય છે, તેમ જ માખાપા અને જનાની સારીમાઠી અસર થાય છે. તે અમૃત જેવી પણ થાય છે, ને ઝેર જેવી પણ થાય છે. મ આપણે જ્યારે ચિંતા કરીએ કે ખાળક શરીરથી, મનથી કે નીતિરીતિએ કેમ વિકસતું નથી, કેમ તે ઊલટું મંદ અને નિસ્તેજ થતું જાય છે, કેમ તે ભૂલકણુ’ને પ્રમાદી થતું