આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
 

મારી સાથે કેમ નહિ ? ૩ ગજાનન ત્યારે એમ કરી જોઇશ. પણ આ એક જ બાબતમાં મિત્ર થઈ જવાય ? ” ,, રમણલાલ : ‘‘ના; આ તા દાખલા આપ્યા. ખાળકાના જીવનમાં નાનીમાટી અનેક બાબતે હાય છે; તેના વિષે આપણે ઘણી વાતા કરી શકીએ છીએ. બાળકાને ગમતુ-અણુ- ગમતુ', શાભતું-અશાભતુ, ભાવતુ-નહિ ભાવતું, રૂપાળું- અરૂપાળુ, એવું ઘણુ' હાય છે. તેના ઉપર તેના અભિ- પ્રાયા, પસ`દગી-નાપસંદગીનાં કારણેા વગેરે હોય છે. તે જાણવામાં આપણે રસ લઇએ, તેમનાં નાનાં સુખદુઃખો પ્રત્યે સહાનુભૂતિ રાખીએ, તેમની નાનીમાટી પ્રવૃત્તિઓની કદર કરીએ, તા . તે આપણને મિત્ર તરીકે અનુભવે છે; અને ત્યારે જ તેઓનું અંતઃકરણ કોળે છે ને ઊઘડે છે. ” તારા અનુભવ 66 ગજાનન : તાત તા સાચી લાગે ઊંડો લાગે છે. ’’ તુરત રમણલાલ : “ હા, છે તા અનુભવની જ વાત. એકમે મારા દાખલા તાજેતરના જ આપુ. મારા દીકરા હમણાં સિક્કા- આ અને ટિકિટા એકઠી કરે છે. મને એ ખબર પડી કે જ હું તેને મદદ કરવા લાગ્યા છુ. મારા મિત્રને મે' કાગળા લખી તેની એળખાણ કરાવી છે મારી પાસે જ્યારે જ્યારે નવી જાતની ટિકિટો આવે છે ત્યારે તેને માટે સાચવી રાખુ છું. તેને મે સ્ટૅમ્પ લેફ્ટિંગ કેમ કરાય તેની કેટલીએક સૂચનાએ કરી ત્યારે તે ખુશી ખુશી થઇ ગયા. મારી મદદ તેને બહુ ગમી છે; અને એક જોડ જોડા કે ટોપી લઈ દઉં છુ' ત્યારે ખુશી થાય છે તેના કરતાં એકબે સ્ટૅમ્પથી તે વધુ પ્રસન્ન થાય છે. અમે સ્ટૅમ્પ અને તેના દેશેા વિષે વાતા કરવામાં ખૂબ રસ લઈ એ છીએ. તે વખતે તે ખીલે છે; તેના