આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૪૪
 

દરેક બાલમદિરમાં....અને હવે તા પ્રત્યેક ઘરમાં જેની પ્રાથમિક આવશ્યકતા લેખવામાં આવે છે તે બાળગીતા ભાગ ૧-૨-૩ના સેટ સપાદક : સામાભાઈ ભાવસાર આ બાળગીતાના સ·પાદક શ્રી સામાભાઈ ભાવસાર પોતે પણ ખાળગીતાના સફળ રચિયતા તરીકે જાણીતા છે. ગુજરાતના અનેક કવિએના રચેલાં ખાળગીતામાંથી આ ત્રણે નાનકડા સંગ્રહમાં સામાભાઇએ ક્રમબદ્ધ રીતે ૧૮૬ ગીતે પસંદ કરીને આપ્યાં છે. બાળકવાળા કોઈપણ ઘરમાં કે ખાળ- મદિરામાં આ બધાં ગીતા બાળકાને આન'ઢ ને ખિલખિલાટ આપશે. ગીતાની જેમ જ થોડા સમયમાં ખાળવાર્તા આપવામાં આવશે. આ પુસ્તકા મેળવવાં તથા અન્ય માહિતી માટે લખા :

પ્રાપ્તિસ્થાન :

સંસ્કાર સાહિત્ય મંદિર પાસ્ટ એકસ ૩૪ : ભાવનગર ૩૬૪ ૦૦૧ રાધેશ્યામ પ્રિન્ટીંગ પ્રેસ, લેાખડબજાર, ભાવનગર.