આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
 

માબાપ થવુ' આકરુ છે સ્વભાવની મને ત્યારે પરીક્ષા થાય છે; ને તે વખતે તે મને વધારે પૂજયભાવથી જુએ છે.” ૪ ગજાનન : “ તું તા ભારે કરે છે! મારે આમ કરતાં શીખવુ‘ જોઈશે. ખરેખર, હું તા અમલદાર તે અમલદાર જ. માઢવા જેમ બેસતાં અને રૂઆબ છાંટતાં આવડે, પણ છેાકરાંઓના મિત્ર થતાં ન આવડે. મારે તે શીખવુ પડશે. ” 66 રમણલાલ : ન આવડે એવું કંઈ નથી. અને એમાં શીખવા જેવું કશું નથી. પણ આપણું ધ્યાન તે તરફ જવું જોઇએ. આ અમારા પાડાશમાં ત્રિવેણીબેન છે, એનામાં બાળકાના મિત્ર થવાની સુંદર આવડત છે. અને એમ કાંઇ બાળકા સાથે એ કાલાં કાઢતાં નથી. પેાતે ખાળકાના રસના વિષયાને સારી રીતે જાણે છે. પોતે સારુ ભણેલાં છે ને પાંચમાં પુછાય પણ છે; પણ ખાળકા સાથે બેસે છે ત્યારે ખાળકાને જરાયે ભારે નથી લાગતાં, અને છતાં ખૂબ સારાં અને ઊંચાં લાગે છે. તેઓ તા ત્યાંથી વાત કરશે : ‘તમને વડાં ભાવે કે નહિ ? કહા ત્યારે, આપણે કાલે કરશું ? દાળ કાણુ વાટશે? કાથમરી કાણુ વીશે ?તળવા કાણ બેસશે?’ ખીજી વાત કાઢશે : ‘ આ ચૂંદડીના કસબ કિંમતી છે ખરુ અમે નાનાં હતાં ત્યારે ભૂરા રંગની ચૂંદડી પહેરતાં; તે વખતે ખાદી નહાતી મળતી, પણ અમે સૌ મિલતુ' કાપડ વાપરતાં, તારી ચૂંદડી ખાદીની લાગે છે, ખરું ?' વળી ત્રીજી વાત નીકળશે : ‘તમને અંધારામાં ઊંઘ આવે કે નહિ ? મને નાની હતી ત્યારે ખાટી ખાટી બીક લાગતી. પણ એક વાર બાપુએ મને અધારામાં સુવાડી ને ખીક ન લાગી, એટલે પછી ખીતી મટી ગઈ. ’