આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
 

[ ર ] બાપાને ક્યારે મળશું ? લક્ષ્મીદાસ ડૉકટર હતા. ધીકતી પ્રેક્ટીસ હતી; એક ઘડીની ફુરસદ ન હતી. સવારે ઊઠે ત્યાં તે કાઈ ને કાઈ ખેલાવવા આવ્યું જ હાય | તેમને આ જ કારણે બાળકો ઊઠે તે પહેલાં નાહીધાઇ, દૂધ પી તૈયાર થઇ જવુ' પડતું. એકવાર સવારે ઘરમાંથી ખહાર નીકળ્યા પછી તેઓ ખાર–સાડાબાર વાગે માંડ માંડ પાછા આવતા. દરદીઓની તપાસ કરતાં કરતાં તે પોતાના ખાનગી દવાખાને દસ વાગે પહેાંચતા, અને ત્યાં પહોંચતા ત્યારે દરદીએ કારના ક'ટાળતા બેઠા હોય. દસથી અઢી કલાક ક્યાં જાય તેની લક્ષ્મીદાસને ખખર જ ન રહેતી; એટલું બધું કામ રહેતુ. બાર સાડાબાર વાગે તે ઘેર આવતા. તેમને માટે જમવાનું ખાસ ઊતું રાખવામાં આવતુ. ઘરનાં બાળકાને અગિયાર વાગે બાલમદિરે જવુ પડતુ, બપોરે બે અઢી કલાક લક્ષ્મીદાસ વિશ્રાંતિ લેતા; પણ ચાર વાગ્યા પછી તા તે ભાગ્યે જ ઘરમાં મળે. વળી પાછી દરદીઓની તપાસ કરવા આવવાની માગણી; વળી પાછું સાંજે પાંચથી છ સુધી પેાતાનુ’ દવાખાનું લક્ષ્મીદાસ લખના શાખીન હતા. દરદીને ભૂલે પણ લખને ન ભૂલે. બ્રીજ અને બિલિયડ તે કદી પણ પડવા ન દે, રમવામાં અને રમવામાં રાજ તા રાત્રિના નવ વાગે જ; પણ કાઈ કાઈ વાર તા દશ પણ થઈ જાય !