આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મા બાપ થવું આકરું છે
 
બાપાને કયારે મળશું ?
 

________________


७ લક્ષ્મીદાસભાઈના સાંજના જમવાના વખત સૌથી છેલ્લા અને મેાડા રહેતા. સાંજે પણ રસેાઇ ઢાંકી રાખવી પડતી. નાનાં છેકરાને ઊંઘ આવતી હાય ને માટાંઓને ભૂખ લાગી હાય એટલે ઘરમાં રસાઇ તા વહેલી થઈ જતી. આ પ્રમાણે લક્ષ્મીદાસભાઈના દૈનિક કાર્યક્રમ હતા, પણ લક્ષ્મીદાસભાઈ રવિવાર પાળતા; તે દિવસે સાંજે દવાખાનું બંધ રાખતા, ને ક્લબમાં પણ ન જતા. પણ બાળકોને તથા કુટુંબને લઈ ઘણુ ખરુ' ફરવા જતા, અથવા ઘરમાં કઈ કઈ જાતની ગમ્મતા રમતા ચલાવતા. ઘરમાં સૌથી નાના રસિક હતા. લક્ષ્મીદાસને તે બહુ વહાલા હતા. લક્ષ્મીદાસ રાત્રે આવે ત્યારે તે સૂતા હોય અને જાય ત્યારે પણ ઊંઘતા હોય; એટલે લક્ષ્મીદાસ તેના પર હમેશ હાથ ફેરવે, તેને ખચી લે, તેની કાલીઘેલી વાતા તેની ખા પાસેથી સાંભળી સતાષ લે. બીજા નાનાંમેટાં છેાકરાં તા કાઈ કાઈ સવારે વહેલાં ઊઠે, કોઈ કાઇ મેાડાં સૂએ એટલે લક્ષ્મીદાસ- ની સાથે વાતા કરવાનું, ગમ્મત કરવાનુ તેમને મળતું. લક્ષ્મીદાસ ખરેખરા આની સ્વભાવના હતા; ઘરમાં આવતા ત્યારે તા દવાખાનુ અને પ્રેટીસ, બધું ભૂલી જતા. રવિવારની સાંજ હતી. અગાશીમાં બેઠાં બેઠાં સૌ ગમ્મત કરતાં હતાં. નાના રસિક પણ લક્ષ્મીદાસના ખાળામાં બેઠા હતા. તેને ત્રણ વર્ષ થયાં હતાં. તે ઘણા ચાલાક હતા; બહુ બાલકો હતા. માન્ટીસેારી શાળામાં તેની માટી એન સાથે કજિયા કરીને રાજ જતા, ને ત્યાંના શિક્ષકોને પણ પ્રિય થઈ પડયા હતા. રમતાં રમતાં ખાપાની દાઢીએ હાથ ફેરવી રિસકે લક્ષ્મી- દાસને પૂછ્યું : “ લખુભાઈ ! તમે કોઈક કોઈક વાર જ