આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
 

માબાપ થવુ આકરું છે કેમ આવા છે ? તમે અમારા ખાલમ'દિરમાં સામવારે રજા હોય છે તે દિવસે સવારથી આવતા હા, તા કેવી મજા પડે ? તા તા આખા દિવસ ગમ્મત થાય. ,, લક્ષ્મીદાસ : “ લે, ગાંડા ! હું તા રાજ અહીં જ છું; અહીં જ રહું છું. ” રસિક : “ ના ના, ખાટી વાત; ખાટુ' લેા છે. તે તા હુ' તમને દેખું ના !” લક્ષ્મીદાસ : “ એ તાતુ રાજ સૂતા હાય છે તે પહેલા મારે બહાર જવું પડે છે. ’’ રસિક : “ એટલું બધું વહેલું ? ” લક્ષ્મીદાસ : “ હાસ્તા દરદીઓને તપાસવા સારુ વહેલાં જવુ પડે છે. ” રસિક : “ ઠીક; પણ તમે અહીં રહેતા હૈ। તા પાછા કયારે આવા છે ? ” લક્ષ્મીદાસ : “ ખપેારે જમવા આવું છુ', પણ તે વખતે તમે બધાં નિશાળે ગયાં હો છેા. ” રસિકે બા તરફ જોઈને પૂછ્યું : “ હે. ખા ! સાચી વાત ? ” ખા કઈ ખાલી નહિ રસિક કહે : “ એ - કાણુ જાણે. એકવાર ખાલમ'દિર- માં નહિ જાઉં એટલે ખબર પડશે. ” લક્ષ્મીદાસ : 66 પણ સામવારે તારે રજા હાય જ છે ના ? તે દિવસે હું ખારે ઘેર જ હોઉં છું ના ?”