આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મા બાપ થવું આકરું છે
 
બાપાને કયારે મળશું ?
 

ખાપાને કયારે મળશુ’ ? રસિક : “ મારે હવે જોવુ જોઇશે. ગયા સેામવારે અમે સવારથી સાંજ સુધી માશીને ત્યાં ગયા હતા; અને પહેલાંના સામવારે અમારે ખાલમદિર હતું, વચ્ચે ખાએ કહ્યું : “ તે પહેલાંના બે સામવારે તા તમારે જ બહારગામ જવાનું બન્યું હતું. રસિકનુ કહેવુ ખરુ' છે; લગભગ દોઢ બે માસથી સેામવારે ખપેારે તમે કોઈ ભેગા થયા જ નથી.” લક્ષ્મીદાસે ભવાં ચડાવી ડાકું ધુણાવ્યું. ઃ રિસક કહે : “ પણ રાતે ય તમે નથી દેખાતા. કાકા, મોટા ભાઇ, માટીમેન, બધાં ય અમે સાથે જ જમીએ છીએ; પણ તમે નથી હોતા. ’’ ખાએ જરા કટાક્ષમાં કહ્યુ· : “ એ તા રાતે રાજ ક્લબ- માં જાય છે. તું ઊંઘી જાય ત્યારે આવે છે; કોઈ વાર તા બહુ મોડા આવે છે.’’ ખાને ક્લબ નહોતી ગમતી. આખા દિવસ પ્રેક્ટીસ માટે બહાર રહેવું પડે એ તા ઠીક, પણ મેાડી રાત સુધી પાછું લખમાં રહેવું તેને સારું નહોતું લાગતું. ખાએ આ પ્રસંગે લાગ જોઇને આટલા કટાક્ષ કર્યો. પણ લક્ષ્મીદાસને માટે આટલા કટાક્ષ પણ ખસ હતા; અગર તેટલાની પણ તેને જરૂર ન હતી. રિસકે પહેલા પ્રશ્ન પૂછ્યો ત્યારથી જ તેણે અંતરમાં વિચાર કરવા માંડ્યો જ હતા; તેની આંખ આગળ તેનુ‘ આખા દિવસનુ' કા તયું .. એક વાત તેને સ્પષ્ટ દેખાઇ; જે બાળકો માટે પોતે આખા દિવસ કમાયા કરે છે, તેમને પૂરુ મળાતું પણ નથી ! રસિક સૂતા હાય ત્યારે બહાર જવાનું અને ઊંઘતા હાય ત્યારે ઘેર