આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૦
 

૧૦ માબાપ થવું આકરુ છે આવવાનું; એ સ્થિતિ કેવી શૈાચનીય અને ભય'કર ! “ આમાં કાં હુ‘ એના ઊછળતા ખાલજીવનમાં આનંદ અને રસ ભરી શકુ ? મારાં પ્રિય ફરજ'દોની સાથે રમવા ખેલવા અને તેમની સાથે આનંદ અનુભવવાના લહાવા હુ' હાથે કરીને જ છેાડી દઉં છુ!” 66 રિસકે ફરી વાર બાપાની દાઢીએ હાથ ફેરવી કહ્યું : બાપુ! કેમ ખેલતા નથી ? ચાલેા એક ગમ્મત કરી હસાવા. પાછા તમે તા કેટલા યે દિવસે દેખાશે. ” રસિકના છેલ્લા બેલે લાગેલું તીર લક્ષ્મીદાસની છાતીમાં વધારે ઊંડુ ઊતર્યું", ને અંતરને ભેદી નાખ્યુ. લક્ષ્મીદાસે કહ્યું : “ ત્યારે હુ' રાજ સાંજે આવુ' ને રાજ આપણે ગમ્મત કરીએ, તા ? ” રસિકના ગાલ લાલ થઈ ગયા. તેણે ગળે બાઝી પડી કહ્યુ' : ‘તા હું તમને રાજ રાજ એક એક ટીકડી આપીશ ! ” સૌ હસી પડ્યાં લાગણીથી ઘેરાયેલું વાતાવરણ એ હાસ્યથી જરા હળવું થયું. ′′ લક્ષ્મીદાસે કહ્યું : “ જો, રસિક! હવેથી હુ ક્લબમાં નહિ જાઉં, અને દવાખાનેથી સીધા ઘેર આવીશ. પછી આપણે સૌ સાંજે ફરવા જઇશુ. હવે છે કાંઈ ?’’ રસિકને સારું લાગ્યું; રસિકની ખાને તેા મનમાં હાશ થયું. તે દિવસથી જ લક્ષ્મીદાસભાઈ એ ક્લબમાં જવાનું અધ કર્યુ"; એટલું જ નહિ પણ પ્રેટીસને બહુ વિશાળ કરવાનુ