આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૧
 

અડધા દિવસ બગડયો ! ૧૧ માંડી વાળી કાંઈક ઘરમાં રહેવું, ખાળબચ્ચાં સાથે આનંદ લેવા, એ તરફ જવાનું શરૂ કર્યું…. અડય દિવસ બગડચો! કંઈક તહેવારના દિવસ હતા. અત્યારે ખરાખર યાદ નથી. તેની આગલી રાત્રે મણિલાલના ઘરમાં ખૂબ ઉત્સાહ હતા. છેાકરાંએ કૂદતાં હતાં ને કહેતાં હતાં : “ હૈયા, કાલે મજા પડશે ! ” મણિલાલ અને રેવાબેન બધી ગાઠવણુ વિચારતાં હતા. [૩] મણિલાલ મારા પાડોશી ને એક રીતે મિત્ર. સવાર પડયું ને મણિલાલ ગામમાં શાક લેવા ગયા. રેવાબેન ઊચાં ને છેકરાંઓને ઝટપટ નવરાવવા-ધાવરાવવા મ'ડઘાં. રેવાબેનને ઘણું યે કામ કરવાનું હતું. પાડાશણુ આવીને કહે : “ રેવાબેન ! જરા આવા તા, આ મારા ભાણાને પેટમાં દુખે છે તે ? ” સાપે છછુંદર ગળ્યા જેવુ' થયું. જાય તા વખત જાય, ન જાય તે માઠું લાગે ! - કીકાને નવરાવી લઇ રેવાબેન ભાણાને જોઇ આવ્યાં. પાછાં વળતાં ખખડ્યાં : “ એમાં ખતાવવુ”તુ શું ? જરાક ક'ઈક થયુ' કે આ મને મેલાવી જ છે? અમારે તે કાંઇ કામખામ હશે કે નહિ? જાય નહિ વૈદ્ય પાસે !”