આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૨
 

માબાપ થવું આકરુ છે રેવાબેન જરા મનમાં બેસાયાં, નવરાવેલે કીકેા ઘરમાં કપડાં હાથે કાઢી પહેરતા હતા; કીકાએ કપડાની ટૂંક આખી ફેઢી નાખી હતી ! ૧૨ રેવાબેન જીવી દીકરી પર જરાક ઊતર્યા: ‘જોતી નથી એલી જીવલી ! આ કીકાએ બધું ફેદી નાખ્યું તે કર કીકાને કારા, ને મૂકી દે આ બધાં કપડાં ! ” ક્રીકેા રડવા લાગ્યા; જીવીતુ' માં ચડયુ. તે કહે : “ એમાં હું શું કરું? કીકા એવા છે એમાં ?” રેવાબેન કહે : “ ત્યારે કપડાં રખડવા દે. જો, આજે ગડબડ કરવી છે ને? અને તારા ભાઈ હમણાં આવશે તે કહેશે, આ ગડબડ શી છે ? ” જીવી માં નીચુ ઘાલી બેસાતી મેસાતી કામ કરવા લાગી, રેવાબેન પપડતાં હતાં. રેવાબેને જમુને નાહવા ખેલાવ્યા, પણ જમુ પાટીમાં એકડા લખતા હતા. તે કહે : “આવું છું, બા હમણાં આવ્યા.” રેવાબેન કહે: “ મારે ખાટી ક્યાં સુધી થવું? હજી તા શીરા કરવા છે ને શાક તા હજી આવ્યું નથી ! જો, ખાઇપીને સૌને ખાગમાં જવું છે. ” જમ્મુ કહે : “ એ... આવ્યા. ” ¢¢ પણ ત્યાં તા રેવાબેન આવ્યાં ને પાટી ફેંકી દીધી ! પાટીના કટકા થયા ને જમુ રડવા લાગ્યા. “ ચાલ, રડે છે શું ? કયારની કહુ' છુ‘ તે સારતા નથી ?’’ રેવાબેન ગુસ્સે થયાં. ત્યાં મોટા દીકરા ચ'પક આવ્યા. રેવાબેન કહે : “ અલ્યા અત્યારમાં કયાં ગયા હતા ?”