આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૩
 

અડધા દિવસ બગડયો ! ૧૩ ચંપક કહે : “ રામજીને કહેવા ગયા હતા કે સાંજે ઘેર આવીને જાદુના ખેલ કરે. ’’ ′′ રેવાબેન તાડૂકયાં: “ તે અત્યારમાંથી ત્યાં શું કહેવુ”તુ* ? અપાર આખી ના’તી પડી?” ,, ચંપક કહે: “ પણ મા...... ‘‘ ‘જા, જા, ઘરમાં પગ જ ટકતા નથી !” ચંપક કહે : ‘ પણુ મા......… "" રેવાબેન કહે : “લે હવે ઝટઝટ કપડાં સંકેલી નાખ. જો પણે બધુ' એવુ' ને એવુ પડયું ! ને આ તારા ઢંગ તા જો, હજી નાયા પણ નથી ?” ચંપકનું માં ચડયું; તે કામ કરવા લાગ્યા. કીકેા રડતા હતા; જીવી માં મચકાડીને ચાખા વીણતી હતી; ચંપકનુ' ટીચકું ચડેલુ હતુ'; રેવાબેનનુ માથું ગરમ થઇ ગયું હતું. ઘડિયાળમાં સાડાદશના ટકારા થયા. હજી મણિલાલ આવ્યા ન હતા. રેવાબેન તલપાપડ થતાં હતાં, પપડતાં હતાં: ‘ ક્યારે શાક આવશે, યારે રવા આવશે ને કયારે બધું થશે ? બે વાગે તા રુક્િમણીબેનને ત્યાં જવુ' છે! એમની ટેવ તા એની એ રહી! મળ્યા હશે કાઈ ભાઇબંધ એટલે બેઠા હશે વાતા હાંકવા ! ” ત્યાં જોડા ખખડચા અને મણિલાલે હસતા અવાજે કહ્યું : “ કાં કીકા, જીવી. ચ'પક ! તૈયાર થવા માંડયાં છે ને? કાં, રસાઈ કેટલે પહેાંચી ? ” રેવાબેનનાં ભવાં ચડવાં. ચિડાઈને તાડૂકયાં : “ તૈયાર તે બધાં ક્યાંથી થતાં હતાં? આ જમુડે ને તમારા કીકા ને