આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૪
 

૧૪ માબાપ થવુ… આકરુ છે જીવી ને ચ'પક : એકૈમાં વેતા ક્યાં મળ્યા છે ? ને તમારે તે હજી યે મેાડા આવવુ’તું ને? રવા વિના શીરા કચાંથી કર- વાની હતી ? ને શાકને તે કાંઇ અગિયાર વાગતા હશે ? ” મણિલાલ કહેઃ “ અમે આજે પેલે....” “ એ, મારે એ બધુ' નથી સાંભળવુ. ઝટ શાક સુધારા કે ચૂલાભેગું કરું. ’’ મણિલાલ ઠાવકુ' માં રાખી શાક સુધારવા બેઠા. ત્યાં કીકા આવ્યા ને કહે : “બા અમને આમ કરતી હતી. ” કહે : “ બાપુ! માએ જશુની પાટી ઘા કરીને તેાડી નાખી.’ ,, જીવી 66 66 મણિલાલ કહે : “ હશે, આજે કોઇએ રાવાય નહિ; આજે મેહુ· ચે ન ચડાવાય. આજે તે આપણે ત્યાં ઉત્સવ છે ને ? ચાલેા જોઇએ, હું બતાવુ તે કરવા માંડે જોઇએ !” રેવાબેન તાડૂકયાં : “ એ હવે ડાહી ડાહી વાતા કરશે. અત્યાર સુધી થઇતી એ જોવા તે। આવવુ”તું ? જો ને કીકા જઇને ફરિયાદ કરે છે, ખા આમ કરતી'તી ને તેમ કરતી'તી ! ને જીવલી તા જીવલી છે ! ભૂ ડું નવરાગુ' માં ! ' છેાકરાં પાછાં હેબતાઈ ગયાં. મણિલાલે શાક સુધારી આપ્યું એટલે રેવાબેને ધખધખ ઠામ પછાડતાં પછાડતાં વધારી દીધું. રેવાબેનના મિજાજ ઠેકાણે ન હતા. રેવાબેન કહે : ૮ આવશે। મા કાઈ રસેાડામાં; હું મારે એકલી બધું કરી નાખીશ. મારે તમારું' યે ( મણિલાલનુ' ) કામ નથી. ” સૌ ઘરમાં ચૂપાચૂપ બેસી રહ્યાં.